________________
૫૦
પંચ પરમાગમ
તેથી કરો નહિ રાગ કે સંસગ એ કુશીલા તણા, છે કુશીલના સ`સગ-રાગે નાશ રવાધીનતા તણા. ૧૮૭.
અથ:—માટે એ મને કુશીલા સાથે રાગ ન કરો અથવા સંસગ પણ ન કરો, કારણ કે કુશીલ સાથે સ`સગ અને રાગ કરવાથી સ્વાધીનતાનેા નાશ થાય છે (અથવા તેા પેાતાના ઘાત ાતાથી જ થાય છે.)
जह णाम को विपुरिसो कुच्छियसीलं जणं वियाणित्ता । वज्जेदि तेण समयं संसगं रागकरणं च ॥ १४८ ॥ एमेव कम्मपयडीसीलसहावं च कुच्छिदं णादुं । वज्जति परिहरंति य तस्संसग्गं सहावरदा ॥ १४९ ॥ જેવી રીતે કા પુરુષ કુત્સિતશીલ જનને જાણીને, સંસ તેની સાથ તેમ જ રાગ કરવા પરતજે; ૧૪૮. એમ જ કરમપ્રકૃતિશીલ સ્વભાવ કુત્સિત જાણીને, નિજ ભાવમાં રત રાગ ને સંસગ તેના પરિહરે. ૧૪૯.
અઃ—જેમ કોઈ પુરુષ કુત્સિત શીલવાળા અર્થાત્ ખરાખ સ્વભાવવાળા પુરુષને જાણીને તેની સાથે સ`સગ અને રાગ કરવા છાડી દે છે, તેવી જ રીતે સ્વભાવમાં રત પુરુષા કમ્ પ્રકૃતિના શીલવભાવને કુત્સિત અર્થાત્ ખરામ જાણીને તેની સાથે સસગ છેડી દે છે અને રાગ છેડી દે છે.
रत्तो बंधदि कम्मं मुच्चदि जीवो विरागसंपत्तो । एसो जिणोवदेसो तम्हा कम्मे मा रज्ज ॥ १५० ॥