________________
૫૮ 1
પચ પરમાગમ જે સર્વ પૂર્વનિબદ્ધ પ્રત્યય વર્તતા તે જ્ઞાનીને, છે પૃથ્વીપિંડ સમાન ને સૌ કર્મશરીરે બદ્ધ છે. ૧૬૯.
અર્થ –તે જ્ઞાનીને પૂર્વે બંધાયેલા સમસ્ત પ્રત્યયો માટીનાં ઢેફાં સમાન છે અને તે (ભાવ) કામણ શરીર સાથે બંધાયેલ છે. चउविह अणेयभेयं बंधते णाणदंसणगुणेहिं । समए समए जम्हा तेण अवंधो ति णाणी दु ॥१७०॥ ચવિધ પ્રત્યય સમયસમયે જ્ઞાનદશનગુણથી બહુભેદ બાંધે કર્મ, તેથી જ્ઞાની તે બંધક નથી. ૧૭૦.
અર્થકારણ કે ચાર પ્રકારના દ્રવ્યાસ જ્ઞાનદશનગુણે વડે સમયે સમયે અનેક પ્રકારનું કર્મ બાંધે છે તેથી જ્ઞાની તો આખધ છે,
जम्हा दु जहण्णादो णाणगुणादो पुणो वि परिणमदि । अण्णत्तं गाणगुणो तेण दु सो वंधगो भणिदो ॥१७१।। જે જ્ઞાનગુણની જધન્યતામાં વર્તતે ગુણુ જ્ઞાનને, ફરીફરી પ્રણમતે અન્યરૂપમાં, તેથી તે બંધક કહ્યો. ૧૭૧.
અર્થ:–કારણ કે જ્ઞાનગુણુ, જઘન્ય જ્ઞાનગુણને લીધે ફરીને પણ અન્યપણે પરિણમે છે, તેથી તે (જ્ઞાનગુણ) કર્મ બંધક કહેવામાં આવ્યો છે. दसणणाणचरित्तं जं परिणमदे जहण्णभावेण । णाणी तेण दु वज्झदि पोग्गलकम्मेण विविहेण ॥ १७२ ।। ચારિત્ર, દર્શન, જ્ઞાન જેથી જધન્ય ભાવે પરિણમે, તેથી જ જ્ઞાની વિવિધ પુલકર્મથી બંધાય છે. ૧૭૨.