________________
સંસાર અશ્વ અધિકાર છે जह पुरिसेणाहारो गहिदो परिणमदि सो अणेयविहं । मंसवसारुहिरादी भावे उदरग्गिसंजुत्तो ॥१७९ ॥ तह णाणिस्स दु पुव्वं जे बद्धा पञ्चया बहुवियप्पं । बझंते कम्मं ते णयपरिहीणा दु ते जीवा ॥ १८०॥ પુરુષે ગ્રહેલ અહાર જે, ઉદરાગ્નિને સંગ તે બહુવિધ માંસ, વસા અને સાધનાદિ ભાવે પરિણમે, ૧૭૯, ત્યમ જ્ઞાનીને પણ પ્રત્યે જે પૂર્વકાળનિબદ્ધ તે બહુવિધ બાંધે કર્મ, જે જીવ શુદ્ધનયપરિશ્રુત બને ૧૮૦.
અર્થ –જેમ પુરુષ વડે ગ્રહાયેલ જે આહાર તે ઉદરાગ્નિથી સંયુક્ત થયે થકે અનેક પ્રકારે માંસ, વસા, રુધિર આદિ ભાવરૂપે પરિણમે છે, તેમ જ્ઞાનીને પૂર્વે બંધાયેલા જે દ્રવ્યાસેવો છે તે બહુ પ્રકારનાં કર્મ બાંધે છે–એવા શુદ્ધનયથી ચુત થયેલા છે. (જ્ઞાની શુદ્ધનયથી ચુત થાય તો તેને કર્મ બંધાય છે.)