________________
પર 3
પંચ પરમાગમ વ્રતનિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે, પરમાર્થથી જે બાહ્ય તે નિવણપ્રાપ્તિ નહીં કરે. ૧૫૩.
અર્થવ્રત અને નિયમો ધારણ કરતા હોવા છતાં તેમ જ શીલ અને તપ કરતા હોવા છતાં જેઓ પરમાર્થથી બાહ્ય છે (અર્થાત્ પરમ પદાર્થરૂપ જ્ઞાનનું એટલે કે જ્ઞાનસ્વરૂ૫ આત્માનું જેમને શ્રદ્ધાન નથી) તેઓ નિર્વાણને પામતા નથી.
परमट्टवाहिरा जे ते अण्णाणेण पुण्णमिच्छंति । संसारगमणहेदु पि मोक्खहेर्दू अजाणंता ॥१५४ ॥ પરમાર્થબાહ્ય જીવો અરે ! જાણે ન હેતુ મોક્ષને, અજ્ઞાનથી તે પુણ્ય ઈચ્છે હેતુ જે સંસારને. ૧૫૪.
અથ-જેઓ પરમાર્થથી બાહ્ય છે તેઓ મેક્ષના હેતુને નહિ જાણતા ચકા–જેકે પુય સંસારગમનને હેતુ છે તેપણુ– અજ્ઞાનથી પુણ્યને (મોક્ષનો હેતુ જાણુને) ઇરછે છે.
जीवादीसदृणं सम्मत्तं तसिमधिगमो णाणं । रागादीपरिहरणं चरणं एसो दु मोक्खपहो ॥१५५॥ જીવાદિનું શ્રદ્ધાન સમકિત. જ્ઞાન તેમનું જ્ઞાન છે. રાગાદિ-વજન ચરણ છે. ને આ જ મુક્તિપંથ છે. ૧૫૫.
અર્થ –જવાદિ પદાર્થોનું શાન સમ્યફાવ છે, તે જીવાદિ પદાર્થોના અધિગમ જ્ઞાન છે અને રાગાદિને ત્યાગ ચારિત્ર છે; –આ જ મેશને માર્ગ છે.
मोत्तण णिच्छ्यटुं यवहारेण विद्धसा पवति । परमट्ठमस्सिदाण दु जदीण कम्मक्खओ विहिओ ॥१५६।