________________
સમયસાર–કર્તાક અધિકાર ક8 अण्णाणमओ भावो अणाणिणो कुणदि तेण कम्माणि । . . णाणमओ णाणिस्स दुण कुणदि तम्हा दु कम्माणि ॥१२७॥ અજ્ઞાનમય અજ્ઞાનીને, તેથી કરે તે કર્મને 1 , પણ જ્ઞાનમય છે જ્ઞાનીને, તેથી કરે નહિ કર્મને. ૧૨૭. - અથ:–અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવ છે તેથી અજ્ઞાની કર્મોને કરે છે, અને જ્ઞાનીને તો જ્ઞાનમય (ભાવ) છે તેથી જ્ઞાની કર્મોને કરતે નથી. णाणमया भावाओ णाणमओ चेव जायदे भावों । जम्हा तम्हा णाणिस्स सव्वे भावा हु णाणमया ॥ १२८ ॥ अण्णाणमया भावा अण्णाणो चेव जायदे भावो.। ... जम्हां तम्हा भावा अण्णाणमया अणाणिस्स ॥१२९ ।। વળી જ્ઞાનમય કે ભાવમાંથી જ્ઞાનભાવ જ ઊપજે, તે કારણે જ્ઞાની તણું સૌ ભાવ જ્ઞાનમયી ખરે; ૧૨૮. અજ્ઞાનમય કે ભાવથી અજ્ઞાનભાવ જ ઊપજે, તે કારણે અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવો બને. ૧૨૯.
અર્થ –કારણ કે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય જ. ભાવ ઉત્પન્ન થાય છે તેથી જ્ઞાનીના સેવ ભાવે ખરેખર જ્ઞાનમય જ હોય છે. અને, કારણ કે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે તેથી અજ્ઞાનીના ભાવો અજ્ઞાનમય જ હોય છે. कणयमया भावादो जायंते कुंडलादओ भावा । अयमयया भावादो जह जायंते दु कडयादी ॥१३०॥ अण्णाणमया भावा अणाणिणो वहुविहा वि जायते । , ' गाणिस्स दु णाणमया सवे भावा तहा होति ॥१३१॥