________________
' પચ પરમાગમ
ક્રોધો પાગી ફોઈ, જીવ માનોપયોગી માન છે, માપયુત માયા અને લોપયુત લોભ જ બને. ૧૨૫.
અર્થસાંખ્યમતના અનુયાયી શિષ્ય પ્રતિ આચાર્ય કહે છે કે હે ભાઈ! આ જીવ કર્મમાં સ્વયં બંધાયું નથી અને ક્રોધાદિભાવે સ્વયં પરિણમત નથી એમ જો તારે મત હોય તો તે (જીવ) અપરિણામી કરે છે અને જીવ પોતે ક્રોધાદિભાવે નહિ પરિણમતાં, સંસારને અભાવ કરે છે અથવા સાંખ્યમતને પ્રસંગ આવે છે.
વળી પુદગલ જે તે જીવને ક્રોધપણે પરિણાવે છે એમ હું માને છે એ પ્રશ્ન થાય છે કે સ્વર્ય નહિ પરિણમતા એવા તે જીવને ક્રોધ કેમ પરિણમાવી શકે? અથવા જો આત્મા પિતાની મેળે ધભાવે પરિણમે છે એમ તારી બુદ્ધિ હોય. તે ક્રોધ જીવને ક્રેધપણે પરિણાવે છે એમ કહેવું મિથ્યા કરે છે.
માટે એ સિદ્ધાંત છે કે ક્રોધમાં ઉપયુક્ત (અર્થાત જેને ઉપગ ફોધાકારે પરિણમ્યો છે એ) આત્મા ક્રોધ જ છે, માનમાં ઉપયુક્ત આત્મા માન જ છે, માયામાં ઉપયુક્ત આત્મા માયા છે અને લાભમાં ઉપયુક્ત આત્મા લેભ છે.
અને લેમ માનજો ) આ
जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स कम्मरस । । गाणिस्स स जाणमओ अण्णाणमओ अणाणिस्स ॥१२६ ॥ જે ભાવને આત્મા કરે, કર્તા બને તે કર્મને તે જ્ઞાનમય છે જ્ઞાનીને, અજ્ઞાનમય અજ્ઞાનીને. ૧૨૬.
અર્થ –આત્મા જે ભાવને કરે છે તે ભાવરૂપ કમનો તે કર્તા થાય છે; જ્ઞાનીને તો તે ભાવ જ્ઞાનમય છે અને અજ્ઞાનીને અજ્ઞાનમય છે