________________
૪ ]
પંચ પગમ
અર્થ:- આ ( પૂર્વોક્ત ) કારણથી નિશ્ચયના જાણનારા જ્ઞાનીઓએ તે આત્માને કર્તા કહ્યો છે આવુ નિશ્ચયથી જે જાણે છે તે (જ્ઞાની થયા થકા ) સવ ક વને છેડે છે.
ववहारेण दु आदा करेदि घडपडरधाणि दव्वाणि । करणाणि य कम्माणि य णोकम्माणीह विविहाणि ॥ ९८ ॥ ઘટ-પટ-રથાદિક વતુ, કરણા અને કર્મો વળી, નાકમ વિધવિધ જગતમાં આત્મા કરે વ્યવહારથી. ૯૮.
અ:-વ્યવહારથી અર્થાત વ્યવહારી લેાકા માને છે કે જગતમાં આત્મા ઘડા, કપડું, રથ ઇત્યાદિ વસ્તુઓને, વળી ઇંદ્રિયાને, અનેક પ્રકારનાં ક્રોધાદિ દ્રવ્યકર્મોને અને શરીરદિ નાર્કોને કરે છે.
जदि सो परदव्वाणि य करेज्ज नियमेण तम्मओ होज्ज । जम्हा ण तम्मओ तेण सो ण तेसिं हवदि कत्ता ।। ९९ ।। પરદ્રવ્યને જીવ જે કરે તેા જરૂર તન્મય તે બને, પણ તે નથી તન્મય અરે! તેથી નહીં કર્તા ઠરે. ૯૯, અર્થ: જો આત્મા પરંદ્રબ્યાને કરે તેા તે નિયમથી તન્મય અર્થાત્ પરદ્રવ્યમય થઈ જાય; પરંતુ તન્મય નથી તેથી તે તેમને કર્તા નથી.
जीवो ण करेदि घडं व पडं णेव सेसगे दव्वे | जोगुवओगा उप्पादगा य तेसिं हवदि कत्ता ॥ १०० ॥ જીવ નવ કરે ઘટ, પટ નહી, જીવ રોષ દ્રવ્યા નવ કરે; ઉત્પાદકો ઉપયાગયાગા, તેમના કર્તા ખને, ૧૦૦, અર્થ :-જીવ ઘઢને કરતા નથી, પઢને કરતા નથી, ખાકીનાં
'
1