________________
સમયસાર–કર્તાક અધિકાર [ ૩૩ હું ફોધ એમ વિકલ્પ એ ઉપયોગ ત્રણવિધ આચરે, ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવભાવને કર્તા બને. ૯૪.
અર્થ:–ત્રણ પ્રકારને આ ઉપયોગ “હુ ક્રોધ છું” એ પિતાને વિકલ્પ કરે છે તેથી આત્મા તે ઉપગરૂપ પિતાના ભાવને કાં થાય છે. तिविहो एमुखोगो अप्पवियप्पं करेदि धम्मादी । कत्ता तस्सुवओगस्स होदि सो अत्तभावस्स ॥१५॥ હું ધર્મ આદિ વિકલ્પએ ઉપયોગ ત્રણવિધ આચરે, ત્યાં જીવે એ ઉપયોગરૂપ જીવભાવને કર્તા બને. ~.
અર્થત્રણ પ્રકારને આ ઉપગ “હું ધર્માસ્તિકાય આદિ છું? એ પિતાને વિકલપ કરે છે; તેથી આત્મા તે ઉપયોગરૂપ પિતાના ભાવને કર્તા થાય છે.
एवं पराणि दवाणि अप्पयं कुणदि मंदबुद्धीओ।
अप्पाणं अवि य परं करेदि अण्णाणभावेण ॥९६॥ જીવ મંદબુદ્ધિ એ રીતે પારદ્રવ્યને નિજરૂપ કરે, નિજ આત્મને પણ એ રીતે અજ્ઞાનભાવે પર કરે. ૯૬.
અર્થ: આ રીતે મંદબુદ્ધિ અર્થાત અજ્ઞાની અજ્ઞાનભાવથી પર દ્રવ્યોને પિતારૂપ કરે છે અને પિતાને પર કરે છે,
एदेण दु सो कत्ता आदा णिच्छयविदूहि परिकहिदो। एवं खलु जो जाणदि सो मुंचदि सबकत्तित्तं ॥९७ ॥ એ કારણે આત્મા કહ્યો કર્તા સહુ નિશ્ચયવિદે, એ જ્ઞાન જેને થાય તે છેડે સકલ કર્તુત્વને. ૯૭,