________________
૨૪ 1
પંચ પરમાગમ
જીવ એક-દ્વિત્રિ-ચંત-પંચેન્દ્રિય, બાદર, સૂક્ષ્મ ને પર્યાપ્ત આદિ નામકર્મ તણી પ્રકૃતિ છે ખરે. ૬૫. પ્રકૃતિ આ પુદ્ગલમયી થકી કરણરૂપ થતાં અરે, રચના થતી જીવસ્થાનની જે, જીવ કેમ કહાય તે? ૬૬.
અર્થ:–એકે ક્રિય, હયિ, ત્રીદિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, બાદર. સૂમ, પર્યાય અને અપર્યાપ્ત છ––એ નામકર્મની પ્રકૃતિઓ છે; આ પ્રવૃતિઓ કે જેઓ પુદગલમય તરીકે પ્રસિદ્ધ છે તેમના વડે કરણરૂપ થઈને રચાયેલાં જે જીવસ્થાને (જીવનમાસ) છે તેઓ જીવ કેમ કહેવાય?
पजत्तापज्जत्ता जे सुहमा यादरा य जे चेव ।
दहस्स जीवसण्णा सुत्ते ववहारदो उत्ता॥६७॥ પર્યાપ્ત, અણુપર્યાપ્ત, જે સૂક્ષમ અને બાદર બધી કહી જીવસંજ્ઞા દેહને તે સૂત્રમાં વ્યવહારથી. ૬૭.
અર્થ –જે પર્યાપ્ત, અપર્યાપ્ત, સૂક્ષ્મ અને બાદર આદિ જેટલી રહને છવજ્ઞા કહી છે તે બધી સૂત્રમાં વ્યવહારથી કહી છે.
मोहणकम्मरसुदया दु वणिया जे इमे गुणहाणा ।
ते कद्द हवंति जीवा जे णिचमचेदणा उत्ता ।। ६८॥ મિહનકરમના ઉદયથી ગુણસ્થાન જે આ વર્ણવ્યાં, તે જીવ કેમ બને, નિરતર જે અચેતન ભાખિયાં? ૬૮.
અર્થ-જે આ ગુણસ્થાને છે તે ગેહકમના ઉદયથી થાય છે એમ (સર્વાનાં આગમમાં) વર્ણવવામાં આવ્યું છે; તેઓ જીવ કેમ હોઈ શકે કે જેઓ સદા અચેતન કહેવામાં આવ્યાં છે?
-
-
-