________________
૩૦ ]
પંચ પરમાગમ
जदि पोग्गलकम्ममिणं कुव्वदितं चेव वेदयदि आदा। दोकिरियावदिरित्तो पसज्जदे सो जिणावमदं ।। ८५।। પુદ્ગલકરમ જીવ જે કરે, એને જ જે જીવ ભગવે, જિનને અસંમત તિક્રિયાથી અભિન્ન તે આત્મા
અર્થ –જે આત્મા આ પુલકર્મને કરે અને તેને જ ભેગવે તો તે આત્મા બે ક્રિયાથી અભિન્ન કરે એ પ્રસંગ આવે છે–જે જિનદેવને સમત નથી.
जम्हा दु अत्तभावं पोग्गलभावं च दो वि कुवंति । तेण दु मिच्छादिट्ठी दोकिरियावादिणो 'ति ॥८६॥ જીવભાવ, પુદ્ગલભાવ–બને ભાવને જેથી કરે. તેથી જ મિથ્યાદષ્ટિ એવા દ્વિક્રિયાવાદી ઠરે. ૮૬.
અર્થ –જેથી આત્માના ભાવને અને પુદ્ગલના ભાવને– બનેને આત્મા કરે છે એમ તેઓ માને છે તેથી એક દ્રવ્યને બે ક્રિયા હેવાનું માનનારા મિથ્યાષ્ટિ છે,
मिच्छत्तं पुण दुविहं जीवमजीवं तहेव अण्णाणं ।
अविरदि जोगो मोहो कोहादीया इमे भावा ॥ ८७॥ મિથ્યાત્વ જીવ અજીવ દ્વિવિધ, એમ વળી અજ્ઞાન ને અવિરમણ, ચગે, મોહ ને ક્રોધાદિ ઉભયપ્રકાર છે. ૮૭.
અર્થ:–વળી, જે મિથ્યાત્વ કર્યું તે બે પ્રકારે છે–એક જીવમિથ્યાત્વ અને એક અછવામિથ્યાત્વ; અને એવી જ રીતે અજ્ઞાન, અવિરત, વેગ, મેહ અને ક્રોધાદિ કષાયો–આ (સવ) ભાવે જીવ અને અજીવના ભેદથી બબ્બે પ્રકારે છે.