________________
ચ એ માલ.
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ રોપ્ય મહેાત્સવના સમંધમાં ગયે વરસે થાડું' માલવું પડેલું, તે વખતે સૂરીશ્વરજીના રચેલા કચેાગ ગ્રંથ સખ"ધે મ્હે' નીચે લખેલા શબ્દો ઉચ્ચારેલા.
જૈન સપ્રદાયના ને ગીતાના તત્ત્વજ્ઞાનમાં ભેદ નથી. છેક ઊંચે જતાં બંનેનાં ધ્યેય ને આદશ એકતામાં પરિણમે છે. ગીતાજી એ કર્મ ચૈાગના ઉપદેશ, શિક્ષણ ને પ્રવૃત્તિના અપૂર્વ ગ્રંથ. એ ગ્રંથના અમૂલ્ય સાગરનું દોહન કરી ક કેમ આચરવું? એની શી આવશ્યક્તા છે, પ્રવૃત્તિ કેમ કરવી ? ઇત્યાદિ અનેક સિદ્ધાતાનું વિવેચન તે ૧૦ આચાર્ય શ્રીને તે વિષય પરના વિસ્તૃત ‘“કમચાગ ગ્રંથ”.
લગભગ આઠસો પાનાના આ અમૂલ્ય ગ્રંથ, સસાર ત્યાગ કરેલા એક એવા જૈન સાધુને હાથે લખાયા છે. અને તે પણ મૂળ સંસ્કૃતમાં અને પછી સત્કૃત શ્લોકે શ્ર્લાકના ગુજરાતીમા ભાવાથ ને શબ્દાર્થ આપી, પેતે અપનાવેલા સિદ્ધાંતાનું સ્પષ્ટીકરણુ–સરળ ભાષામા શ્રીમદ્ બુદ્ધિસાગરજીસૂરીશ્વરજીએ આપ્યું છે. સિદ્ધાતાનુ પ્રતિપાદન કરતા આપેલાં દૃષ્ટાંતે વાચનારના મન પર ઝટ અસર કરી શકે એવા રૂપમાં આપવામાં આવ્યાં છે. આખા ગ્રંથમાં ગીતાજીની છાયા તા થ્રુ પણ પ્રેરણા પણ ગીતાજીના અભ્યાસનુ જ ફળ ને પરિણામ છે, એમ સહજ જણાઈ આવશે. ગીતાજી એ વ્યાપક ગ્રંથ છે; સનાતન સત્યા ને તત્ત્વાથી ભરેલા છે. કોઈ પણ કઠીન પ્રશ્ન ધાર્મિક, સાંસારિક, સામાજિક કે છેવટ રાજકીય—ગમે તે પ્રકારના હોય તે પણ તેના ખુલાસા ગીતાજીમાથી મળી રહે છે. યૂરોપ, અમેરિકા કે એશી ખડમાના એક પણ એવા પ્રદેશ નહિ હોય
જ્યાંના પઢ઼િતા કે તત્ત્વજ્ઞાને એ ગ્રંથે આકર્ષ્યા ન હોય. દેશે દેશની ભાષામા એનાં ભાષાંતર થયા છે, અને એમા વર્ણવેલા સિદ્ધાંતા સર્વમાન્ય ગણાયા છે. ગાધીજી તે ગીતાના સિદ્ધાંતા પર જ પેાતાનુ જીવન ગાળતા એમ કહેવું ખાટુ નથી. મીસીસ એસટ, કેસર, એડવીન, આર્નોલ્ડ જેવી મહાન વ્યક્તિએ એના પર મુગ્ધ થઈ ગયેલી. એ ગીતાજી ક જ્ઞાન અને ભક્તિ એ ત્રણ દ્વાર મુક્તિ મેળવવાના સાધન તરીકે બતાવે છે તેમા