________________ ભીમસેન ચરિત્ર પ્રિયદર્શનાએ તે જાણી શુકનગ્રંથી બાંધી. અને આનંદથી એ દિવસની રાહ જોવા લાગી. એ શુભ દિવસ પણ આવી ગયું. આ સમયે પ્રિયદનાને વધુ વેદના ન થઈ. સરળતાથી પ્રસવ થશે. પુરા આવ્યો. રાજમહેલ બબ્બે બાળકોનાં હાસ્ય અને રૂદનથી ગૂંજી ઊઠયો. ભીમસેન તેના નાના ભાઈને તેની રીતે રમાડવા લાગે. તેની કાલી કાલી ભાષામાં તેને છાનો રાખવા લાગે. બીજા પુત્ર જન્મનો ઉત્સવ પણ એટલી જ ધામધુમથી નગરજનોએ મનાવ્યું. ગુણને આ બીજા પ્રસંગે પણ અગાઉની રીતે જ દાન કર્યું ને પશુ પક્ષીઓને અભયદાન આપ્યું. બંદીજનોને મુકત કર્યા. આ બીજા પુત્રનું નામ હરિપેણ પાડયું. ટાનું નામ ભીમએન અને નાનાનું નામ હરિપેણ. જાણે રામ-લક્ષ્મણની નાની ડી. આ બંને બાળકે ઘણી જ કાળજીથી ઉછરવા લાગ્યાં. અનેક દાસ દાસીઓ તેમની સાર સંભાળ માટે સતત હાજરી આપવા લાગ્યાં. બંને બાળકોને હસતા ને રમતાં જોઈ પ્રિયદર્શન અને ગુણસેનનાં હયાં હરખાઈ ઊઠતાં. રાતના બંને બાળકે પ્રિયદર્શનાને વળગીને જ સૂઈ જતા. કયારેક ભીમસેન પ્રિયદર્શનાને વળગીને જ સૂઈ જતાં. કયારેક કયારેક ભીમસેન ગુણસેનની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust