________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧ प्रत्युतावाग्गुप्तस्य वाग्गुप्तत्वाभिमानादिना दोष एव, तदिदमाहोक्तगाथापातनिकायाञ्चूर्णिकार:'आह जइ भासमाणस्स दोसो तो मोणं कायव्वं? आयारिओ भणइ मोणमवि अणुवायेण कुणमाणस्स दोसो મ' ત્તિ (. નિન, પૂ. પૃ. ૨૪૨) विशुद्ध्या तु सुचिरं भाषमाणस्याऽपि धर्मदानादिना गुण एव । तदिदमुक्तं - “वयणविभत्तिकुसलो वओगयं बहुविहं वियाणंतो । દિવસે માસમાળો તહીં વિ વગુત્તર્યો પત્તો / ર૬?” ત્તિ ! (શ. . . ૭, નિ. ના. ર૧૨)
ततो भाषाविशुद्ध्यर्थं रहस्यपदाङ्किततया चिकीर्षिताष्टोत्तरशतग्रन्थान्तर्गतप्रमारहस्यनयरहस्यस्याद्वादरहस्यादिसजातीयं प्रकरणमिदमारभ्यते, तस्य चेयमादिगाथा - અવતરણિકાર્ય :
રૂ ..... માલિપાથી – અહીં=સંસારમાં, ખરેખર મોક્ષના અર્થી જીવોએ ભાષાની વિશુદ્ધિ અવશ્ય કરવી જોઈએ; કેમ કે વાસમિતિનું અને ગુપ્તિનું વાસમિતિનું અને વાગુપ્તિનું તેને આધીનપણું છે=ભાષાશુદ્ધિને આધીનપણું છે.
અહીં પ્રશ્ન થાય કે વાગુપ્તિ અને વાસમિતિ ભાષાશુદ્ધિને આધીન હોય એટલા માત્રથી મોક્ષાર્થીને ભાષાશુદ્ધિ અવશ્ય આદરણીય છે, તે કેમ કહી શકાય ? તેથી બીજો હેતુ કહે છે –
અને તે બેનું વાસમિતિનું અને વાગૃપ્તિનું, ચારિત્રઅંગપણું છે.
અહીં પ્રશ્ન થાય કે વાસમિતિ અને વાગ્રુપ્તિ ચારિત્રનું અંગ હોય એટલા માત્રથી મોક્ષાર્થીએ ભાષાશુદ્ધિમાં યત્ન કરવો જોઈએ તે કેમ નક્કી થાય ? તેથી ત્રીજો હેતુ કહે છે –
અને તેનું ચારિત્રનું, પરમ્ વિશ્રેયસનું હેતુપણું છે, તેથી મોક્ષના અર્થીએ ભાષાશુદ્ધિમાં અવશ્ય યત્ન કરવો જોઈએ એમ અવય છે.
અહીં પ્રશ્ન થાય કે મોક્ષના અર્થી જીવોમાં પણ કોઈ જીવને ભાષાવિશુદ્ધિનું જ્ઞાન ન હોય તો મૌન લઈને વાગ્રુપ્તિ દ્વારા મોક્ષને સાધી શકશે. તેના નિવારણ માટે કહે છે –
અને વચનવિભક્તિમાં અકુશલd=વચનપ્રયોગમાં અકુશલને, મૌનમાત્રથી જ વાગુપ્તિની સિદ્ધિનો ગુણ નથી; કેમ કે સર્વથા મનમાં વ્યવહારનો ઉચ્છેદ છે-સંયમના ઉચિત વ્યવહારનો ઉચ્છેદ છે.
અહીં પ્રશ્ન થાય કે જ્યાં સુધી વચનમાં કુશલ ન થયો હોય ત્યાં સુધી મૌન ગ્રહણ કરે તો શું વાંધો છે ? તેથી બીજો હેતુ કહે છે –
અનિષ્ણાતને=કઈ રીતે ગુપ્તિનું પાલન થઈ શકે ? એ પ્રકારના ગુપ્તિવિષયક સૂક્ષ્મ બોધ વગરના જીવતે, ગુપ્તિનું અધિકારીપણું છેeગુપ્તિની પરિણતિનો અસંભવ છે. તે=અનિષ્ણાતને ગુપ્તિનું અનધિકારીપણું છે તે, કહેવાયું છે –