________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૪
गाहक्षेत्राद् बहिरवस्थितानि ।।२।। तान्यप्यनन्तरावगाढान्येव न परम्परावगाढानि, येष्वात्मप्रदेशेषु यानि भाषाद्रव्याण्यवगाढानि तैरात्मप्रदेशैस्तान्येव गृह्णाति न त्वेकद्वित्रात्मप्रदेशव्यवहितानि ।।३।। तान्यपि भाषायोग्यस्कन्थानां मिथ एव प्रदेशस्तोकबाहुल्याऽपेक्षयाऽणूनि बादराणि च न त्वन्यथा ।।४।। तानि च जीवस्य यावति क्षेत्रे ग्रहणयोग्यानि भाषाद्रव्याण्यवस्थितानि तावत्येव क्षेत्रे ऊर्ध्वाधस्तिर्यग्गानि ।।५।। तानि चान्तर्मुहूर्तिकस्य ग्रहणोचितकालस्याऽऽदावपि मध्येऽपि तिर्यगपि, आदिशब्दस्योपलक्षणत्वात् ।।६।। तान्यपि स्वविषयाणि स्पृष्टादीनि न पुनरविषयाणि तद्व्यतिरिक्तानि ।।७।। तान्यप्यानुपूर्वीकलितानि 'आनुपूर्वी नाम ग्रहणापेक्षया यथासनत्वं' तया कलितानि, न पुनरनीदृशानि ।।८।। तानि च नियमात् षड्दिग्भ्य आगतानि गृह्णाति न तु तिसृभ्यश्चतसृभ्यो वा दिग्भ्यः, भाषकाणां नियमानसनाड्यामवस्थानेन तेषां षड्दिगागतानामेव पुद्गलानां ग्रहणसम्भवात् ।।९।। आलापकश्चात्र प्रज्ञापनायामेवानुसन्धयः ।।४।। ટીકાર્ચ -
૩નક્ષUનિ .... પ્રજ્ઞાપનાકામેવાળ્યેય: IT ઉક્તલક્ષણવાળાં-ગાથા-૩માં બતાવેલાં દ્રવ્યાદિ ચાર વિશેષવાળાં અને સ્થિતિસ્વરૂપવાળાં, ભાષાદ્રવ્યો સ્પષ્ટ જ=આત્મપ્રદેશની સાથે સંગત જ=સ્પર્શીને રહેલાં જ, ગ્રહણ કરે છે=ભાષા બોલનાર જીવ ગ્રહણ કરે છે. અસ્પષ્ટને ગ્રહણ કરતો નથી. અવગાઢ જ તેઓને=આત્મપ્રદેશોની સાથે એક ક્ષેત્રમાં રહેલા જ ભાષાવર્ગણાના પગલોને, જીવ ગ્રહણ કરે છે પરંતુ આત્મપ્રદેશોની સાથે સ્પષ્ટ પણ આત્મપ્રદેશના અવગાઢના ક્ષેત્રથી બહિર રહેલા ભાષાવર્ગણાના પુગલોને જીવ ગ્રહણ કરતો નથી. તે પણ=આત્મપ્રદેશો સાથે અવગાઢ પણ, અનંતર અવગાઢ જ ગ્રહણ કરે છે, પરંપરા અવગાઢ ભાષાવર્ગણાના પુદ્ગલોને બોલનાર જીવ ગ્રહણ કરતો નથી. અનંતર અવગાઢનો જ અર્થ સ્પષ્ટ કરે છે –
જે આત્મપ્રદેશોમાં જે ભાષાદ્રવ્યો અવગાઢ છે તે આત્મપ્રદેશોથી તે જ ભાષાવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે પરંતુ એક બે ત્રણ આત્મપ્રદેશ વ્યવહિત પોતાના આત્મપ્રદેશોથી અવગાઢ પુદ્ગલોને ગ્રહણ કરતો નથી.
તે પણ-અનંતર અવગાઢ પણ, ભાષાયોગ્ય સ્કંધોનો પરસ્પર જ પ્રદેશના થોડાની અને બહુલતાની અપેક્ષાએ અણુ એવા અને બાદર એવા ભાષાવર્ગણાતા પુદ્ગલોને ગ્રહણ કરે છે, પરંતુ અન્યથા નહિeભાષાસ્કંધને છોડીને અત્યસ્કંધની અપેક્ષાએ અણુ કે બાદર સ્કંધો ગ્રહણ કરતો નથી. અને તે પૂર્વમાં કહ્યા એ અનંતર અવગાઢ ભાષાવર્ગણાના પુદ્ગલો જીવ ગ્રહણ કરે છે તે, જીવના જેટલા ક્ષેત્રમાં ગ્રહણ યોગ્ય ભાષાદ્રવ્યો અવસ્થિત છે તેટલા જ ક્ષેત્રમાં ઊર્ધ્વ, અધો અને તિર્યમ્ એવા ભાષાવર્ગણાતા પુગલોને જીવ ગ્રહણ કરે છે અર્થાત્ જીવ જે ક્ષેત્રમાં અવગાહીને રહેલો છે. તે ક્ષેત્રમાં રહેલા ભાષાવર્ગણાતા પુગલો સર્વ આત્મપ્રદેશથી ગ્રહણ કરે છે તેમાંથી ઊર્ધ્વતા આત્મપ્રદેશોથી