________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧૮ "अविणीयमाणवंतो, किलिस्सइ भासइ मुसं चेव । ઘંટાનોË નાઉં, જો ડેરો પર્વોત્તજ્ઞા II” () इत्यभिप्रायेण प्रतिवचनौचित्याच्च समर्थितम्, जातिसूत्रमप्येवमेव, नवरं सर्वत्राज्ञापनयोग्यत्वासंभवेऽपि सम्भवाभिप्रायग्रहणानासंभव इति, तथापि सत्यासत्यान्यतरत्वेऽविवाद एवान्यथाऽसत्यामृषात्वेनैव सत्यत्वव्यतिरेकनिश्चयात्प्रश्ननिबन्धनसत्यत्वसन्देहस्यैवानुपपत्तेः ।
इदमुपलक्षणं प्रज्ञापन्या अपि, ‘जा य इत्थिपण्णवणी' (प्र. भा. पद. सू. १६२) इत्यादिप्रबन्धेन सत्यत्वाभिधानाच्छाब्दव्यवहारानुगतं स्त्र्यादिलक्षणमादाय तस्या असत्यत्वेऽपि वेदानुगतं तदादाय सत्यत्वस्य युक्तत्वाच्च प्रागुक्तमेव युक्तमित्यपि द्रष्टव्यम् ।।१८।। ટીકાર્ય :
થતો ... જે કારણથી નિશ્ચયનયથી ચરમભાષાઢય પૂર્વભાષા બેમાં અંતભવિત થાય છે, આથી જ અસત્યામૃષાભેદ અંતર્ગણિત પણ આજ્ઞાપતીભાષા જાતિથી=સામાન્યધર્મ પુરસ્કારથી, અને કેવલ–સામાન્યધર્મ રહિત, એવી આજ્ઞાપતીભાષા પ્રજ્ઞાપના સૂત્રમાં તત્વાર્થદર્શી એવા શ્યામાચાર્યે પ્રજ્ઞાપની પ્રરૂપણા કરવા યોગ્ય, નિર્દિષ્ટ છે=આજ્ઞાપની ભાષા પ્રરૂપણા કરવા યોગ્ય કહેવાઈ છે. તે આ પ્રમાણે –
“૩ાથ'થી પ્રસ્તાવ કરે છે કે હે ભગવંત ! જાતિ એ સ્ત્રી આજ્ઞાપની, જાતિ એ પુરુષ આશાપની, જાતિ એ નપુંસક આજ્ઞાપની એ ભાષા પન્નવણી છે ? આ ભાષા મૃષા ભાષા નથી ? તેને ભગવાન ઉત્તર આપે છે. ખરેખર ગૌતમ ! જાતિ એ સ્ત્રી આજ્ઞાપની, જાતિ એ પુરુષ આજ્ઞાપની, જાતિ એ નપુંસક આજ્ઞાપની એ ભાષા પ્રજ્ઞાપની છે=પ્રરૂપણા કરવા યોગ્ય છે. આ ભાષા મૃષા નથી.
ત્તિ શબ્દ ભગવાનના ઉત્તરની સમાપ્તિ માટે છે. ‘નથ’થી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવંત ! અને જે સ્ત્રી આજ્ઞાપની, જે પુરુષ આજ્ઞાપની અને જે નપુંસક આજ્ઞાપની એ ભાષા પ્રજ્ઞાપની છે? પ્રરૂપણા કરવા યોગ્ય છે. એ ભાષા મૃષા નથી? તેને ભગવાન ઉત્તર આપે છે. હે ગૌતમ ! ખરેખર જે સ્ત્રી આજ્ઞાપની ! અને જે પુરુષ આજ્ઞાપની અને જે નપુંસક આજ્ઞાપની એ ભાષા પ્રજ્ઞાપની છે=પ્રરૂપણા કરવા યોગ્ય છે=સત્ય છે, એ ભાષા મૃષા નથી.” (પ્રજ્ઞાપના સૂત્ર ભાષાપદ, સૂત્ર ૧૬૨) ત્તિ શબ્દ ભગવાનના ઉત્તરની સમાપ્તિ માટે છે.
અને અહીં=પ્રજ્ઞાપનાના ઉદ્ધરણમાં, જો કે કેવલસૂત્ર-જાતિસૂત્ર નહિ પરંતુ જાતિસૂત્ર પછી બતાવેલ કેવલસૂત્ર, (પછી આગળ સંબંધ છે) એ અભિપ્રાયથી અને પ્રતિવચનના ઔચિત્યથી સમર્થિત છે (આગળ સંબંધ છે) તોપણ સત્ય, અસત્ય અન્યતરત્વમાં અવિવાદ જ છે એ પ્રકારે યાપિ અને તથાપિતો અવય છે.