Book Title: Bhasha Rahasya Prakaran Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 210
________________ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૫ ૧૮૯ ટીકા : दुरुपनीतं च दुष्टनिगमनम्, तत्र लोके मत्स्यग्रहणपरो भिक्षुरुदाहरणं 'कन्थाऽऽचार्य ! श्लथा ते' इत्यादिकाव्यादवसेयम् । चरणकरणानुयोगे तु - “इय सासणस्सऽवन्नो, जायइ जेणं ण तारिसं बूया । वाए वि उवहसिज्जइ, णिगमणतो जेण तं चेव ।।" त्ति ( ) द्रव्यानुयोगेऽपि - “નીતા વવિના તહાં પાતળું વાવે ને ન નિક્ પરવારિ II” (૨. વૈ. નિ. પૂ. પૃ. ૨૪) 18ા ૩ સામેવાદર કોષમુવાદ ારા ટીકાર્ય : દુરુપનીd ........ મેમુલદિરોષમુનિદરમ્ II અને દુરુપતીત દુષ્ટ નિગમત છે ત્યાં મત્સ્યગ્રહણ પર ભિક્ષ લોકમાં ઉદાહરણ છે જે “હે આચાર્ય ! તારી કંથા છિદ્રવાળી છે" ઈત્યાદિ કાવ્યથી જાણવી. વળી ચરણકરણાનુયોગમાં, આ પ્રમાણે શાસનનો અવર્ણ થાય છે જે કારણથી તેવું બોલવું જોઈએ નહિ અને વાદમાં પણ નિગમનથી ઉપહાસ પામે છે જેના વડે તે બોલવું જોઈએ નહિ.” () દ્રવ્યાનુયોગમાં પણ. “જીવની ચિંતામાં વાદીએ વાદમાં તે પ્રમાણે કહેવું જોઈએ જેનાથી-પરવાદી દ્વારા જિતાય નહિ.” (દશવૈકાલિકસૂત્ર, જિનદાસગણિકૃત ચૂણિ પૃ. ૨૪) જા ભેદ સહિત ઉદાહરણદોષવાળું તદ્દોષવાળું, ઉદાહરણ કહેવાયું. Inશા ભાવાર્થદુરુપનીત તદ્દોષઉદાહરણ : કોઈ વ્યક્તિ કોઈને પ્રશ્ન કરે ત્યારે ઉત્તર આપનાર વ્યક્તિ તે કથનનું નિગમન દુષ્ટ રીતે કરે જેથી પોતાનો લાઘવ થાય તે દુરુપનીત ઉદાહરણ છે. લૌકિક દુરુપનીત તદ્દોષઉદાહરણ: આવું ઉદાહરણ વિવેકી પુરુષે કરવું જોઈએ નહિ એવું બતાવવા અર્થે લોકમાં ભિક્ષુનું ઉદાહરણ આપવામાં આવે કે કોઈ ભિક્ષુને કોઈ પુરુષે કહ્યું કે “હે આચાર્ય તારી કંથા છિદ્રવાળી છે.” ત્યારે મૂઢ એવો તે ભિક્ષુ કહે છે, “આ માછલીના વધ માટેની જાળ છે માટે છિદ્રવાળી છે.” ત્યારે પેલો પુરુષ પૂછે છે કે “તું માછલાં ખાય છે ?” ત્યારે આ કહે છે “જ્યારે મઘ પીઉં છું, ત્યારે માછલાં ખાઉ છું.” ત્યારે પેલો પૂછે છે

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232