________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૫
૧૯૧
“न मांसभक्षणे दोषः, न मद्ये न च मैथुने । પ્રવૃત્તિરેષા મૂતાનાં, નિવૃત્તિતુ મદાના III” () इदं च किलैवमेव युज्यते, प्रवृत्तिमन्तरेण निवृत्तेः फलाभावान्निविषयत्वेनाऽसम्भवाच्च, तस्मात् फलनिबन्धननिवृत्तिनिमित्तत्वेन प्रवृत्तिरप्यदुष्टैवेति ।
तत्रोच्यते-इह निवृत्तेर्महाफलत्वं किं दुष्टप्रवृत्तिपरिहारात्मकत्वेन आहोस्विददुष्टप्रवृत्तिपरिहारात्मकत्वेन ? आद्ये कथं प्रवृत्तेरदुष्टत्वम् ? अन्त्ये चाऽदुष्टनिवृत्तिपरिहारात्मकप्रवृत्तेरपि महाफलत्वप्रसङ्गेन पूर्वापरविरोध इति, न मांसभक्षणेऽदोष इत्यत्र नञः प्रश्लेषः कर्तव्यः, यतो भूतानां जीवानां, एषा प्रवृत्तिः उत्पत्तिस्थानम्, भूतानां-पिशाचप्रायाणां वा एषा प्रवृत्तिर्न तु विवेकिनामिति व्याख्येयम् ।
द्रव्यानुयोगे त्वेकान्तनित्यो जीवः, अमूर्त्तत्वात् आकाशवदिति प्रयोगे कर्मवदमूर्त्तत्वेऽनित्यः स्यादिति । एवं व्यभिचारोदाहरणात्तु कर्म अमूर्त्तमनित्यं चेत्ययं वृद्धदर्शनेनोदाहरणदोष एव, यथाऽन्येषां साधर्म्यसमाजातिरिति ध्येयम् ॥१॥ ટીકાર્ય :
૩પચાસ. ધ્યેયમ્ ા૨ા ઉપચાસ-તેવા પ્રકારના પ્રતિકૂળ અભિપ્રાયપૂર્વક ફરી ઉદાહરણ આપવું તે પુનરુપન્યાસ ઉદાહરણ છે. (૧) વસ્તુ, (૨) તદ્ અવ્યવસ્તુ, (૩) પ્રતિનિભ=પ્રતિસદશ અને (૪) હેતુના ઉપચાસના ભેદથી તે ચાર પ્રકારનું છે.
ત્યાં=ચાર પ્રકારના પુનરુપચાસમાં વાદીએ કહેલી જ વસ્તુને ગ્રહણ કરીને ઉપચાસ તે તદ્વસ્તુ ઉપચાસ છે. ત્યાંeતદ્વસ્તુઉપચાસમાં, ઉદાહરણ આ પ્રમાણે છે –
ત્યાં એક કાર્પેટિક=ભગવાં વસ્ત્ર પહેરીને ફરનાર, ઘણા દેશોમાં ભમીને આવ્યો. અન્ય કાર્પેટિકો વડે આશ્ચર્ય પૂછાયેલો બોલ્યો “સમુદ્રતીરમાં એક ઠેકાણે મારા વડે મોટું વૃક્ષ જોવાયું, તેની એક શાખા સમુદ્રમાં રહેલી હતી અને અન્ય સ્થળમાં રહેલી હતી તેનાથી તે વૃક્ષથી, સમુદ્રમાં પડતાં ફળો જલચર થાય છે અને સ્થલમાં પડેલાં સ્થલચર થાય છે. આ ઉદાહરણ સાંભળીને શ્રાદ્ધ કાર્પેટિક વડે=ધર્મમાં શ્રદ્ધાવાળા એવા સંન્યાસી વડે, કહેવાયું ‘જે અર્ધ મધ્યમાં પડ્યાં-તે વૃક્ષ ઉપરથી જે ફળો કંઈક સમુદ્ર અને કંઈક તટની મધ્યમાં પડ્યાં તે શું થાય?’ એથી કાર્પટિક મૌન થયો. એ પ્રકારે લોકમાં ઉદાહરણ છે.
વળી ચરણકરણાનુયોગમાં જો કોઈ વિનય=શિષ્ય, અસદ્ગહને ગ્રહણ કરીને સમ્યમ્ વર્તતો નથી તે શિષ્ય તેના વસ્તુના ઉપચાસથી જ=શિષ્ય કરેલા વસ્તુના ઉપચાસથી જ, પ્રજ્ઞાપનીય છે જે પ્રમાણે કોઈ શિષ્ય કહે –
માંસભક્ષણમાં દોષ નથી, મઘમાં દોષ નથી, મૈથુનમાં દોષ નથી, જીવોની આ પ્રવૃત્તિ છે માંસભક્ષણાદિની પ્રવૃત્તિ છે. વળી નિવૃત્તિ મહાફળવાળી છે.” ().