________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૫
૧૯૭
ટીકા :
प्रतिनिभस्तु छलनिपुणवादिनं प्रति प्रतिच्छलेनोपन्यासः, यथा - ‘एगंमि नयरे एगो परिव्वायगो सोवण्णेणं खोरएणं तहिं हिंडति, सो भणति जो ममं असुअं सुणावेति तस्सेतं देमि खोरयं । तत्थ एगो सावगो, तेण भणियं -
तुज्झ पिया मह पिउणो धारेइ अणूणगं सयसहस्सं । जइ सुयपुव्वं दिज्जसु, अह न हु तं खोरयं देहि ।।" त्ति । अयं च लोके । चरणकरणानुयोगे च येषां सर्वथा हिंसायामधर्मस्तेषामनशनविषयचित्तोद्रेकभङ्गादात्महिंसायामप्यधर्म एवेति तदकरणप्रसङ्गः । द्रव्यानुयोगे पुनः- अदुष्टं मद्वचनमिति मन्यमानो यः कश्चिदाह - 'अस्ति जीव' इत्यत्र वद किञ्चित्, यद्यपि वावदूक इति स वक्तव्यः-'यद्यस्ति जीव एवं तर्हि घटादीनामप्यस्तित्वाज्जीवत्वप्रसङ्ग' इति ।३। ટીકાર્ચ - પ્રતિનિમતુ . વિ રૂા વળી પ્રતિનિભ, છલનિપુણવાદી પ્રત્યે પ્રતિછલથી ઉપન્યાસ છે. જે
શ્ન – “ક સ્સે & સટિશ સુગ્ર સ્રોશ જે ક્ષુ ભણે છે અને એ છે કે જે મૃને અન્નપૂર્વે નહીં સાંભળેલ, સંભળાવશે તેને આ કચોળું હું આપીશ. ત્યાં એક શ્રાવક છે તેના વડે કહેવાયું “તારા પિતાને મારા પિતાએ પૂરેપૂરા સો હજાર એક લાખ, ઉધાર આપ્યા છે. જો તે પૂર્વે સાંભળ્યું હોય તો મને (એક લાખ) આપ અને ન સાંભળ્યું હોય તો તે કચોળું આપ.” આ લોકમાં છે=આ લોકમાં ઉદાહરણ છે. અને ચરણકરણાનુયોગમાં જેઓને=જેઓના મતમાં, સર્વથા હિંસામાં અધર્મ છે=કોઈપણ પ્રકારના પ્રાણનાશમાં અધર્મ છે તેઓના મતમાં અનશન વિષયક ચિત્તના ઉકને કારણે ભંગ થવાથી આત્મહિંસામાં પણ અધર્મ જ છે, તેથી તેના અકરણનો પ્રસંગ છે=આણસણ કરવાના અકરણનો પ્રસંગ છે. વળી દ્રવ્યાનુયોગમાં “મારું વચન અદુષ્ટ છે" એ પ્રમાણે માનનાર જે કોઈ કહે છે, “જીવ છે એ પ્રકારમાં કંઈક કહો કંઈક ઉત્તર આપો કે મારું વચન ખોટું છે'. જો કે વાવદૂક છે એથી તે કહેવો જોઈએ – “જો જીવ છે એ રીતે તો ઘટાદિનું પણ અસ્તિત્વ હોવાથી (વટાદિમાં) જીવત્વનો પ્રસંગ છે.'
તિ' શબ્દ પ્રતિનિભ પુનરુપન્યાસના કથનની સમાપ્તિ અર્થે છે. ૩ ભાવાર્થ - પ્રતિનિભપુનરુપન્યાસ :
કોઈ વાદી છલમાં નિપુણ હોય તેને પ્રતિછલથી ઉપન્યાસ કરીને અસ્થાને ઉન્માર્ગનું સ્થાપન કરતો હોય તે વખતે તેને મૌન કરવામાં આવે તે પ્રતિનિભ પુનરુપન્યાસરૂપ પમ્પસત્યભાષા બને છે; કેમ કે છલના