Book Title: Bhasha Rahasya Prakaran Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 232
________________ आराहणं पडुच्च वि परिभासा चेव चउविहविभागे / सच्चंतब्भावे च्चिय, चउण्ह आराहगत्तं जं / / આરાધનાને આશ્રયીને પણEઉપયોગપૂર્વક બોલાયેલી ભાષાને આશ્રયીને તો ચાર પ્રકારના વિભાગમાં પરિભાષા જ છે પરંતુ આરાધનાને આશ્રયીને પણ, ચાર પ્રકારના વિભાગમાં પરિભાષા જ છે, જે કારણથી સત્યના અંતર્ભાવમાં જ ચારે ભાષાનું આરાધકપણું છે. : પ્રકાશક : ‘શ્રુતદેવતા ભવન’, 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭ ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : 32457410 | E-mail : gitarthganga@yahoo.co.in

Loading...

Page Navigation
1 ... 230 231 232