________________
૧૩૧
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૨૯ અણુ કહેવાય નહિ એ રૂપ વિરોધ છે. અને એકજ્ઞાનથી જોયપણું હોવાને કારણે=નાની, મોટી અને તેનાથી મોટી એમ ત્રણેય વસ્તુને આશ્રયીને એક વસ્તુમાં આની અપેક્ષાએ આ અણુ છે, આની અપેક્ષાએ આ મહત્વ છે એ પ્રકારનું એકજ્ઞાનથી જોયપણું હોવાને કારણે, વિરોધ નથી=એક જ વસ્તુમાં આ અણુ છે તે કોઈક પદાર્થની અપેક્ષાએ જણાઈ રહ્યું છે કોઈ અન્ય પદાર્થની અપેક્ષાએ મહત્ છે તેમ જણાઈ રહ્યું છે માટે વિરોધ નથી એમ ન કહેવું; કેમ કે તે જ્ઞાનના અપ્રમાપણાનું જ આપાધપણું છે એક જ વસ્તુમાં અણુત્વ અને મહત્વના વિરોધિજ્ઞાનના અપ્રમાપણાનું જ આપાધપણું છે એ પ્રકારની આશંકામાં કહે છે –
ગાથા :
भिन्ननिमित्तत्तणओ, ण य तेसि हंदि भण्णइ विरोहो । वंजयघडयाईयं होइ णिमित्तं पि इह चित्तं ।।२९।।
છાયા :
भिन्ननिमित्तत्वतो न च तेषां हन्दि भण्यते विरोधः ।
व्यञ्जकघटकादिकं भवति निमित्तमपीह चित्रम् ।।२९।। અન્વયાર્થ : -
મિનિમિત્તdrગો=અને ભિન્નનિમિતપણું હોવાથી, તેસિકતેઓનો=વિલક્ષણ એવા પ્રતીત્યભાવોનો, વિરોદો વિરોધ, ઈંદિ માફિકખરેખર (વિરોધ) કહેવાતો નથી. અહીં પ્રતીયભાવોના વિષયમાં, વંન ઉર્ફયં વ્યંજક-ઘટકાદિ, વિત્ત મિત્ત પિ=ચિત્ર લિમિત પણ, દોફ હોય છે. ર૯ ગાથાર્થ :
અને ભિન્નનિમિતપણું હોવાથી તેઓનો વિલક્ષણ એવા પ્રતીત્યભાવોનો, વિરોધ ખરેખર (વિરોધ) કહેવાતો નથી. અહીં પ્રતીત્યભાવોના વિષયમાં, વ્યંજક-ઘટકાદિ ચિત્ર નિમિત્ત પણ હોય છે. ર૯ll ટીકા - ___ न च तेषां विलक्षणप्रतीत्यभावानां, हन्दीति उपदर्शने भण्यते विरोधः, कुतः ? भिन्ननिमित्तकत्त्वात्, एवं चाऽणुत्वमहत्त्वादयो न विरुद्धाः भिन्ननिमित्तकत्वात् सत्त्वासत्त्ववदिति प्रयोगो द्रष्टव्यः ।
ननु सत्त्वासत्त्वयोरिव चाणुत्वमहत्त्वयोर्नेकरूपं भिन्ननिमित्तकत्वं 'अयमस्मादणुः' इतिवद् 'अयमस्मात्सन्' इत्यव्यपदेशादिति वैषम्यमित्यत आह-इह-प्रकृते, निमित्तमपि व्यञ्जकघटकादिकं चित्रं अनेकप्रकारं भवति । तथाहि-अणुत्वमहत्त्वादीनां व्यञ्जकप्रतियोग्यादिरूपनिमित्तभेदः