________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૦
૧૩૭
અન્વયાર્થ:
તે તે=પ્રતીત્યભાવો, વંન મુદસિtt=વ્યંજકમુખદર્શી છતા, પરવેરા વિ=પરની અપેક્ષાવાળા છે, ઉત્ત=એથી, તુછ તુચ્છ, જ વ=તથી જ=અસત્ નથી જ, ફr=આ, વેચત્ત-વચિત્ર, સરવિપૂરા = શરાવ અને કપૂરની ગંધનું, હિદું જોવાયું છે. ૩૦ ગાથાર્થ :
તે પ્રતીયભાવો, વ્યંજકમુખદશ છતા પરની અપેક્ષાવાળા છે, એથી તુચ્છ નથી જ અસત્ નથી જ, આ વૈચિત્ર્ય શરાવ અને કપૂરની ગંધનું જોવાયું છે. lla || ટીકા :
ते-प्रतीत्यभावाः, व्यञ्जकमुखदर्शिनः प्रतिनियतव्यञ्जकव्यङ्ग्याः सन्तः परापेक्षा इति न च-नैव तुच्छाः, प्रतियोग्यनुस्मरणमत्र सप्रतियोगिकज्ञानसामग्रीसम्पादनार्थं न तु विकल्पशिल्पकदर्थनार्थमिति માવ: | - अथ धर्मिज्ञानसामग्र्या एव धर्मज्ञानसामग्रीत्वात्कथमणुत्वमहत्त्वादिधर्मिज्ञाने तज्ज्ञानहेतुविलम्ब इत्यत आह-दृष्टं साक्षात्कृतम्, इदं वैचित्र्यं केचिद् भावाः सहकारिव्यङ्ग्यरूपाः केचिच्च न तथेति वैलक्षण्यम् शरावकर्पूरगन्धयोः, कर्पूरगन्धो हि स्वरसत एव भासते शरावगन्धस्तु जलसम्पर्काલિતિ ટીકાર્ય :
તે .... નસમ્પતિ ! તે=પ્રતીત્યભાવો, વ્યંજકમુખદર્શી=પ્રતિનિયત વ્યંજકથી વ્યંગ્ય છતા, પરની અપેક્ષાવાળા છે એથી તુચ્છ નથી જ. અહીં=પ્રતીત્યભાવોના બોધમાં, પ્રતિયોગીનું અનુસ્મરણ સપ્રતિયોગિક જ્ઞાનની સામગ્રીના સંપાદન માટે છે=જે જે સપ્રતિયોગિક જ્ઞાન હોય તેની સામગ્રી પ્રતિયોગીનું અનુસ્મરણ છે તે બતાવવા માટે છે, પરંતુ વિકલ્પશિલ્પની કદર્થના માટે નથી=પ્રતીત્યા ભાવોમાં પ્રતિયોગીનું સ્મરણ છે તેનાથી પ્રતીત્યભાવો વાસ્તવિક નથી, વિકલ્પના શિલ્પથી નિર્માણ થયેલા છે તે બતાવવા માટે નથી, એ પ્રકારનો ભાવ છે. ગાથાના ઉત્તરાર્ધનું ઉત્થાન કરતાં કહે છે –
ઘર્મિજ્ઞાનની સામગ્રીનું જ ધર્મજ્ઞાનસામગ્રીપણું હોવાથી ધટરૂપધર્મી જ્ઞાનની સામગ્રીરૂપ ચક્ષ આદિનું જ ઘટનિષ્ઠ ધર્મના જ્ઞાનની સામગ્રીપણું હોવાથી કેવી રીતે અણુત્વ, મહત્ત્વ આદિના ધર્મજ્ઞાનમાં તેના જ્ઞાનના હેતુથી વિલંબ છે અણુત્વ, મહત્વ આદિના જ્ઞાનના હેતુ એવા પ્રતિયોગીના અનુસ્મરણને કારણે ધર્મીશાન થયા પછી વિલંબથી અમુત્વ, મહત્વ આદિનું જ્ઞાન છે. એથી કહે