________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૪
૧૫૯ ननु कल्पितं न प्रयोज्यं, बाधितार्थत्वादित्यत आह-कल्पितमपि रूपकमिव भावाबाधेन न निरर्थमिति । अयं भावः यथा संसारः समुद्र इति रूपकप्रयोगोऽभेदबाधेऽप्यनाहार्यज्ञान एव बाधधियः प्रतिबन्धकत्वादाहार्यशाब्दबोधद्वारा संसारस्य दुस्तरत्वव्यञ्जकतायां पर्यवस्यन्त्र निष्प्रयोजनस्तथोक्तकल्पितोपमानप्रयोगोऽपि मुख्यार्थबाधेऽप्याहार्यशाब्दबोधद्वाराऽनित्यताप्रतिपत्तिपर्यवसायितया नाऽनर्थ इति । अत एवोक्तम् - “णवि अस्थि णवि अ होही, उल्लावो किसलयपंडुपत्ताणं । ૩વમાં રજુ રસ ા, વયનાવિવોકાણ II” (ઉત્તરા. નિ. જ્ઞો. રૂ૦૧)
एवं च कल्पितोपमानं स्वतो नादरणीयं किन्त्विष्टार्थसाधकतया, अत एवोक्तम् “अत्थस्स साहणट्ठा इंधणमिव ओदणट्ठाए ।।" त्ति ( ) चरितोपमानं तु स्वतोऽप्यादरणीयमिति ध्येयम्, अनयैव दिशा प्रयोगेऽपि खरविषाणादिदृष्टान्तसप्रयोजनता यथाकथञ्चित्परिभावनीया बहुश्रुतैरिति दिग् ।।३४।। ટીકાર્ય :
વરિત .. . અને ચરિત=પારમાર્થિક=પારમાર્થિક ઉપમાન. પારમાર્થિક ઉપમાનથી ઔપમ્ય એવી સત્યભાષા કેવા સ્વરૂપવાળી છે ? તે “યથા'થી સ્પષ્ટ કરે છે – જે પ્રમાણે બ્રહાદતાદિની જેમ મહા આરંભવાળા પુરુષને દુઃખ પ્રાપ્ત થાય છે. ત્તિ' શબ્દ ઔપચ્ચસત્યભાષાની સ્વરૂપની સમાપ્તિ માટે છે. અને કલ્પિત કલ્પિતઉપમાન, સ્વબુદ્ધિકલ્પના શિલ્પથી નિર્મિત છે. જે પ્રમાણે અનિત્યતામાં=સંસારના પદાર્થોની અનિત્યતાના બોધમાં, પિપ્પલપત્ર ઉપમાન છે. અને કહેવાયું છે –
જે પ્રમાણે તમે છો તે પ્રમાણે અમે (હતા) જે પ્રમાણે અમે (છીએ) તે પ્રમાણે તમે પણ થશો, પડતું એવું જીર્ણપત્ર કિસલયોને=નવાં ખીલેલાં પત્રોને ઉપદેશ આપે છે.” (ઉત્તરાધ્યયનનિર્યુક્તિ ગાથા-૩૦૮) (આ પ્રકારનું ઉદ્ધરણનું વચન કલ્પિતપસ્વસત્ય છે; કેમ કે સંસારની અનિત્યતાનો ઉપમા દ્વારા યથાર્થ બોધ કરાવે છે.)
નનુ'થી શંકા કરે છે – કલ્પિતઉપમાનનો પ્રયોગ કરવો જોઈએ નહિ; કેમ કે બાધિત અર્થપણું છેપાંડુપત્રો કોઈને શિક્ષા આપે એમ કહેવું તે બાધિત અર્થવાળું વચન છે, એથી ગાથાના ઉત્તરાર્ધથી કહે છે –
કલ્પિત પણ રૂપકની જેમ=રૂપકસત્યની જેમ, ભાવનો અબાધ હોવાથી=યથાર્થ બોધરૂપ ભાવનો અબાધ હોવાથી નિરર્થક નથી. આ ભાવ છે=કલ્પિતઉપમાન નિરર્થક નથી એમ કહેવાનો આ ભાવ છે. જે પ્રમાણે સંસારસમુદ્ર છે એ પ્રકારનો રૂપકનો પ્રયોગ છે=સંસારને સમુદ્ર તુલ્ય બતાવવા માટે રૂપકનો પ્રયોગ છે, અભેદમાં બાધ હોવા છતાં પણ અલાહાથે જ્ઞાનમાં જ બાધબુદ્ધિનું પ્રતિબંધકપણું