________________
૧૮૪
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૫
શાસનની પ્રભાવના માટે વાદ આવશ્યક જણાય અને પ્રતિવાદી દુષ્ટ હોય તો મહાત્મા રૂપવિદ્યા આદિના બળથી સાવઘ કરે તોપણ તે સાવદ્ય સ્વરૂપથી સાવદ્ય છે માટે તેવું દૃષ્ટાંત આપીને ઉચિત સ્થાને અપવાદથી ઉચિત પ્રવૃત્તિ કરાવવા અર્થે તદ્દોષનું દૃષ્ટાંત આપે તેમાં જે સાવદ્ય કરવાનું વિધાન છે તે સ્વરૂપથી જ સાવદ્ય છે ફળથી નિરવઘ છે તેવો જ યથાર્થ બોધ કરાવવા અર્થે તેવું દૃષ્ટાંત આપવામાં આવે ત્યારે તે ભાષા પમ્પસત્ય બને છે; કેમ કે શ્રોતાને ઉચિત અપવાદના યોજનથી માર્ગાનુસારી બોધ થાય છે. [૧]
તદ્દોષ ઉપમાનના બીજા ભેદરૂપ પ્રતિલોમને બતાવે છે – ટીકા :
प्रतिलोम प्रतिकूलम्, (ग्रन्थाग्रं-५०० श्लोक) तत्र कथानकं प्रद्योतेन हृतस्य पुनस्तमेव हतवतोऽभयस्य द्रष्टव्यम्, इदं च लोके लोकोत्तरे तु चरणकरणानुयोगमधिकृत्य - “णो किंचि वि पडिकूलं कायव्वं भवभएणमण्णेसिं ।
વળતસવ+]TM ૩ નયT; નહાવત ગુજ્જા ” ( ) द्रव्यानुयोगमधिकृत्य तु द्रव्यार्थिकपर्यायार्थिकयोरन्यतरेणान्यतरं चोदयेत्, दुर्वादिनां द्विराश्यादिप्रतिपादकानां निरासार्थं त्रिराश्यादिकं वा स्थापयेत्, अत्र चाऽऽद्ये पक्षे साध्यार्थाऽसिद्धेः, द्वितीये तु विरुद्धभाषणादेव दुष्टत्वमित्यवसेयम् ।२। ટીકાર્ય :
પ્રતિસ્ત્રોમાં દુર્વાત્યવસે મ્ ારા પ્રતિલોમ=પ્રતિકૂળ, ત્યાં પ્રદ્યોત દ્વારા ચૂંઝઘોત દ્વારા, હરણ કરાયેલ ફરી તેને જ=ચંડપ્રદ્યોતને જ, હરણ કરતા અભયનું દષ્ટાંત જાણવું. અને આ=અભયકુમારનું દષ્ટાંત, લોકમાં છે. વળી લોકોત્તરમાં ચરણકરણાનુયોગને આશ્રયીને
“ભવભયવાળા પુરુષે અન્યોનું કાંઈપણ પ્રતિકૂળ કરવું જોઈએ નહિ, વળી અવિનીત શિષ્યોનું યતનાથી યથોચિત કરવું જોઈએ.” ().
વળી દ્રવ્યાનુયોગને આશ્રયીને દ્રવ્યાર્દિકતય અને પર્યાયાર્થિકનયમાંથી અન્યતર તય વડે ચિતર એવા પ્રતિવાદીને પ્રેરણા કરે દ્રવ્યાર્થિકનયવાળા પ્રતિવાદીને પર્યાયાર્થિકાય વડે અને પર્યાયાર્થિકનયવાળા પ્રતિવાદીને દ્રવ્યાર્થિકાય વડે પ્રતિપાદન કરે અથવા દ્વિરાશિ આદિના પ્રતિપાદક એવા દુષ્ટ વાદીના નિરાસ માટે ત્રિરાશિ આદિક પણ સ્થાપન કરે અને અહીં આદ્યપક્ષમાં દ્રવ્યાર્થિકાય અને પર્યાયાર્થિકલયમાંથી એક તયતા પ્રતિપાદન દ્વારા પ્રતિવાદીને પ્રેરણા કરવામાં સાધ્યાર્થની અસિદ્ધિ હોવાથી સ્યાદ્વાદના સ્થાપનરૂપ સાધ્યાર્થની અસિદ્ધિ હોવાથી, દુષ્ટપણું છે એ પ્રમાણે જાણવું. વળી બીજા પક્ષમાં=ત્રિરાશિ આદિના સ્થાપનાના પક્ષમાં, વિરુદ્ધભાષણ હોવાને કારણે જ જેતસિદ્ધાન્તથી વિરુદ્ધ ભાષણ હોવાને કારણે જ, દુષ્ટપણું છે એ પ્રમાણે જાણવું. રા.