________________
૧૭૨
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૫ નોજીવરૂપ દુષ્ટ હેતુનું સ્થાપન કર્યું. તે પ્રકારે સમર્થન કર્યા પછી તેના સ્થાનમાં તે મહાત્મા જો કહે કે સ્યાદ્વાદની અપેક્ષાએ જીવ અજીવ એ જ રાશિ છે ફક્ત ઉન્માદને વશ વાદી હતો તેના નિવારણ માટે આ પ્રકારે કહેવાયું છે એ પ્રકારના અભિપ્રાયના વશથી પોતાના વચનનું સમર્થન કરે જેથી પ્રવચનની પ્રભાવના થાય તે દ્રવ્યાનુયોગનું દૃષ્ટાંત છે. આવા કોઈક દૃષ્ટાંતને ગ્રહણ કરીને કહેવામાં આવે કે આ મહાત્માએ તેવા વિષમ સંયોગમાં પોતાનાથી કહેવાયેલા દુષ્ટ હેતુનું છાદન કરીને પ્રવચનની પ્રભાવના કરી તેમ ઉચિત સ્થાને મહાત્માએ પ્રવચન પ્રભાવના કરવી જોઈએ, પરંતુ શાસનનું લાઘવ થાય તેવું કરવું જોઈએ નહિ. આ વચન સ્થાપનાઆહરણરૂપ ઔપમ્પસત્યભાષા છે. 13
આહરણ ઉપમાનના ચાર ભેદો પૂર્વમાં કહેલ તેમાંથી અપાય, ઉપાય અને સ્થાપનારૂપ ભેદનું નિરૂપણ કર્યા પછી પ્રત્યુત્પવિન્યાસ નામના ચોથા ભેદનું સ્વરૂપ બતાવે છે – ટીકા :
प्रत्युत्पन्नविन्यासश्च तदात्वोपस्थितानिष्टनिरासः, तस्योदाहरणम् एकस्य वणिजो गृहसमीपे बद्धगानतानानां गान्धर्विकाणां गीतश्रवणेनोत्पन्नकामोद्रेकनिजकामिनीपरिजनरक्षणार्थं पृष्टमित्रदत्तोपायस्य गृहसमीपे निर्मापितव्यन्तरभवनस्य गान्धर्विकाणां गानसमये व्यन्तरगृहे पटहादिध्वानेन तेषां क्षोभमुत्पादयतः, लोकोत्तरे तु शिष्यस्यापि कदाचिदध्युपपनस्य सूत्रोक्तदिशा वारयतो धर्माचार्यस्य । इदं च लोके चरणकरणानुयोगं चाधिकृत्य । ___ द्रव्यानुयोगमधिकृत्य तु यदि नास्तिको वदेद्-'भावा एव न सन्ति, आत्मा तु सुतरां नास्तीति तदा तमेवं निवारयेत्-'किमेतत्तव वचनमस्ति नास्ति वा ? आद्ये प्रतिज्ञाहानिः द्वितीये च निषेधकस्यैवाऽसत्त्वे किं केन निषेधनीयं? किं नास्त्यात्मेति ? किञ्च 'नास्ति आत्मा' इति प्रतिषेधको ध्वनिः शब्दः, शब्दश्च विवक्षापूर्वक इति नाजीवोद्भव इति प्रतिषेधध्वनेरेव सिद्ध आत्मा' इति 18ા શિતં સમેવમુલાદર પાશા ટીકાર્ચ -
પ્રત્યુત્પત્રિવિન્યાસશ્વ ..... રમેલમુરાદરVT II અને તે વખતે ઉપસ્થિત થયેલા અનિષ્ટનો નિરાસ પ્રત્યુત્પન્ન વિન્યાસ છે. તેનું તે વખતે ઉપસ્થિત થયેલા અનિષ્ટના નિરાસનું, ઉદાહરણ-એક વણિકના ગૃહ સમીપે બદ્ધ ગાન-તાન આદિવાળા ગાધર્વિકોના ગીતશ્રવણથી ઉત્પન્ન થયેલા કામઉદ્વેકથી પોતાની સ્ત્રી, પરિજનના રક્ષણ માટે પુછાયેલા મિત્ર દ્વારા અપાયેલા ઉપાયવાળા ગૃહની સમીપમાં નિમર્પિત કર્યું છે વ્યંતરભવન જેણે એવા અને ગાંધલિંકોના ગાન સમયે વ્યંતરના ગૃહમાં પટવ આદિ અવાજથી તેઓના ક્ષોભને ઉત્પાદન કરનારા વણિકનું ઉદાહરણ છે એમ અવય છે. વળી લોકોત્તરમાં કોઈક રીતે અધ્યાપન્ન એવા શિષ્યને પણ=ભગવાનના વચનમાં સંદેહ પામેલા