________________
૧૩૨
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૨૯
'सत्त्वासत्त्वादीनां च द्रव्यक्षेत्रकालभावरूपघटकस्वभावनिमित्तभेदः, द्रव्यादीनां सत्त्वासत्त्वघटकत्वं च तदव्यतिरेकादतिरिक्तसत्त्वनिषेधादित्यन्यत्र विस्तरः ।
एकत्रैव महीरुहे मूलशाखाद्यवच्छित्रसंयोगतदभावादीनामवच्छेदकरूपनिमित्तभेद इत्याहनीयम् । अणुत्वमहत्त्वादीनां विरोध एव न कल्प्यत इति किममुना प्रयासेनेति चेत् ? हन्त! तर्हि कनिष्ठापेक्षयाऽपि हस्वत्वमनामिकायां किं न स्यादिति दिग् ।।२९।। ટીકાર્ય :
૨..... સ્થાતિ વિમ્ II ગાથામાં ‘ત્રિ' શબ્દ ઉપદર્શનમાં છે=સમુખભાવ કરવા અર્થે છે. અને તેઓનો=વિલક્ષણ પ્રતીત્ય ભાવોનો, વિરોધ કહેવાતો નથી.
કેમ વિરોધ કહેવાતો નથી ? તેથી કહે છે – ભિવનિમિત્તકપણું છે અને આ રીતે પૂર્વમાં કહ્યું એ રીતે, અણુત્વ-મહત્વાદિ વિરુદ્ધ નથી એકવસ્તુમાં પ્રાપ્ત થવામાં વિરુદ્ધ નથી; કેમ કે ભિન્ન નિમિત્તકપણું છે સત્વ, અસત્વ આદિતી જેમ, એ પ્રમાણે પ્રયોગ જાણવો અનુમાનનો પ્રયોગ જાણવો.
ન'થી શંકા કરે છે – અને સત્તાસત્ત્વની જેમ અણત્વ, મહત્ત્વનું એકસ્વરૂપવાળું ભિન્નનિમિતપણું નથી; કેમ કે આ આનાથી અણુ છે એની જેમ આ આનાથી સત્ છે એ પ્રકારનો અવ્યપદેશ છે એથી વૈષમ્ય છે=પૂર્વમાં કરાયેલા અનુમાન પ્રયોગમાં દષ્ટાંતનું વૈષમ્ય છે, એથી કહે છેગાથાના ઉત્તરાર્ધથી કહે છે.
અહીં પ્રકૃતિમાં પ્રતીતિ સત્યભાવોમાં, નિમિત્ત પણ વ્યંજક અને ઘટકાદિરૂપ ચિત્ર છે-અનેક પ્રકાર વાળું છે. તે આ પ્રમાણે છે=ભંજક અને ઘટક અને અવચ્છેદકરૂપ નિમિત્તભેદ આ પ્રમાણે છે. અણુત્વ, મહત્ત્વ આદિનું વ્યંજક પ્રતિયોગી આદિરૂપ નિમિતભેદ છે અને સત્તાસત્તાદિનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવરૂપ ઘટક સ્વભાવરૂપ નિમિત્તભેદ છે; કેમ કે દ્રવ્ય આદિનું સત્તાસત્ત્વનું ઘટકપણું તેનો અવ્યતિરેક હોવાથી અતિરિક્ત સત્ત્વના નિષેધથી છે=તે દ્રવ્યમાં વર્તતા દ્રવ્યાદિના સત્વનો અવ્યતિરેક હોવાથી અતિરિક્ત એવા દ્રવ્ય-ક્ષેત્રાદિમાં તેનું સત્વ નથી તેના વિષેધરૂપ અસત્વથી છે. એ પ્રકારે અન્યત્ર વિસ્તાર છે.=સંન્દાસત્વના ઘટકવિષયક અન્ય ગ્રંથોમાં વિસ્તૃત ચર્ચા છે. વળી અવચ્છેદકરૂપ અન્ય નિમિત્તભેદ બતાવે છે –
એક જ વૃક્ષમાં મૂળ શાખાથી અવચ્છિન્ન સંયોગ અને તદ્ અભાવ આદિનું મૂલાવચ્છિન્ન સંયોગ અને શાખાવચ્છિન્ન સંયોગના અભાવ આદિનું અવચ્છેદકરૂપ નિમિતભેદ છે. ઈત્યાદિ વિચારવું.
અહીં પૂર્વપક્ષી કહે કે અણુત્વ, મહત્ત્વ આદિનો વિરોધ જ કલ્પાતો નથી= વસ્તુમાં આપુત્વ, મહત્ત્વ તથી એ પ્રકારે સ્વીકારાય છે પરંતુ એક વસ્તુમાં અણુત્વ, મહત્ત્વ આદિનો વિરોધ જ કલ્પાતો નથી