________________
૧૨૨
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૨૬
ટીકા :__ भावार्थविहीन एव या भाषा नामाभिप्रायलब्धप्रसरा नामसङ्केतमात्रादेव-योगार्थबाधमवगणय्य स्वप्रतिपाद्यं प्रतिपादयतीति यावत्, सा भवति नामसत्या यथा धनरहितोऽपि नाम्ना धनवानिति ।
हन्त! यदीयं सत्या कथं तर्हि तत उपहास इति चेत् ? मध्यस्थानां न कथञ्चित्, अन्येषां तु नवकम्बलोऽयमित्यादाविवाभिप्रायान्तरावलम्बनेन वाक्छलादिति गृहाण, विचित्रो हि महामोहशैलूषस्य नर्तनप्रकार इति ।
यत्तु नाम यथार्थं तत्र न नामसत्यैव किन्तु परिणामसत्यत्वम्, एवम्भूताभिप्रायेण क्रियाविरहकाले વૈતથા ત્વમપત્યાઘૂમ્ પારદા ટીકાર્ચ -
ભાવાર્થવિદીન ... તથાdવીત્યાઘૂમ્ | ભાવાર્થવિહીન જ વસ્તુમાંeતે પદથી વાચ્ય એવા ભાવના અર્થથી રહિત એવી વસ્તુમાં જ, નામ અભિપ્રાયથી લબ્ધપ્રસરવાળી નામના સંકેત માત્રથી જ યોગાર્થના બાપને અવગણના કરીને સ્વપ્રતિપાધeતે પદથી પ્રતિપાદ્ય વસ્તુને, પ્રતિપાદન કરે છે એ પ્રકારના લબ્ધપ્રસરવાળી, જે ભાષા તે નામસત્યભાષા છે જે પ્રમાણે ધનરહિત પણ પુરુષ નામથી ધનવાન છે.
તિ' શબ્દ દષ્ટાંતની સમાપ્તિ માટે છે. “રા'થી શંકા કરે છે –
જો આ સત્ય છે ધન રહિત પુરુષને ધનવાન કહે એ ભાષા સત્ય છે, તો તેનાથી તે પુરુષનું ધનવાન નામ છે તેનાથી; કેવી રીતે ઉપહાસ થાય છે ?=લોકો કેવી રીતે તેનો ઉપહાસ કરે છે ? એ પ્રમાણે કોઈ શંકા કરે તો ગ્રંથકારશ્રી કહે છે –
મધ્યસ્થ પુરુષોને કોઈ રીતે ઉપહાસ થતો નથી. વળી અન્ય જીવોને નવકંબલ આ છે=નવીન કામળી આ છે ઈત્યાદિની જેમ અભિપ્રાય અંતરના અવલંબન વડે-નવ સંખ્યાની કંબલ ક્યાં છે ? એ પ્રકારે આ ધનવાન ક્યાં છે ? એ પ્રકારના અભિપ્રાય અંતરના અવલંબન વડે, વાફછલથી તેનો ઉપહાસ થાય છે એ પ્રમાણે ગ્રહણ કરવું “દિ'=જે કારણથી, મહામોહરૂપી પર્વતનો વિચિત્ર વર્તન પ્રકાર છે.
ત્તિ' શબ્દ શંકાના નિરાકરણની સમાપ્તિમાં છે. વળી જે યથાર્થ નામ છે ત્યાં તામસત્ય જ ભાષા નથી=નામસત્ય પણ છે અને અન્ય પણ છે. અન્ય કઈ છે ? એ કહે છે – પરંતુ પરિણામ સત્યત્વ છે, એવંભૂતના અભિપ્રાયથી ક્રિયાના વિરહકાળમાંeતે પુરુષના તે નામના