________________
૧૨૫
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સબક-૧ | ગાથા-૨૭ तल्लक्षणम्, अस्ति च प्रकटप्रतिषेविणि 'अयं यति'रिति यतिशब्दस्य तद्रूपवत्युपचारः, श्रामण्यव्याप्यसदालयविहारादिप्रतिसन्धानबलान्मुख्यार्थाऽबाधदशायां तादृशे तत्पदप्रयोगे तु परमार्थतोऽसत्यभाषाप्रवृत्तावप्यसङ्क्लेशपरिणामेन न कर्मबन्धः, प्रत्युत विधिविशुद्धपरिणामान्महानिर्जरैवेति ધ્યેયમ્ |
नन्वत्र स्थापनासत्यमेवास्तु भावयतित्वबाधे स्थापनायतित्वाश्रयणस्यैव युक्तत्वादित्यत आह - स्थापना पुनर्न प्रवर्त्तते तज्जातीये सदोषे च, स्थापना हि तज्जातीयभिन्ने दोषरहिते च प्रवर्त्तते, न त्वन्यत्र, तत्र तथाविधाभिप्रायाभावात् । तदिदमुक्तं -
૩મયÍવ સ્થિતિ ન વ પદમાસૂમયે મલ્થિ” ત્તિ I (સા. નિ. ૨૨૩૬) यथा चैतत्तत्त्वं तथा प्रपञ्चितमध्यात्ममतपरीक्षायाम् ।
एवञ्च ‘अतद्रव्ये तदाकारः स्थापना' 'कूटद्रव्यं च रूपमिति प्रतिविशेषो ज्ञेयः ।।२७।। ટીકાર્ય :
વમેવ ..... સેઃ I એ રીતે જ=કામસત્યની જેમ જ, રૂપસત્યભાષા જાણવી. ફક્ત નામના સ્થળમાં=નામસત્યનું લક્ષણ કર્યું ત્યાં નામ અભિપ્રાય લબ્ધપ્રસરા એ પ્રકારનો પ્રયોગ કર્યો એ સ્થળમાં, રૂપઅભિલાપત્રરૂપઅભિપ્રાયલબ્ધપ્રસરવાળી એ પ્રકારનો રૂપશબ્દનો પ્રયોગ કરવો જોઈએ, અને તે રીતે રૂપસત્ય સ્વરૂપ બતાવ્યું તે રીતે, ભાવાર્થતા બાધતા પ્રતિસંધાનથી યુક્ત યતિ શબ્દનો જે યતમાન તે યતિ એ પ્રકારનો જે ભાવાર્થ છે તેના બાપનું જે પુરુષમાં પ્રતિસંધાન છે તેનાથી યુક્ત, તરૂપવાનમાં યતિવેશવાન પુરુષમાં, ગૃહીત ઉપચારક પદ=ઉપચારથી ગ્રહણ કરાયેલું યતિપદ, તેનાથી ઘટિત એવું ભાષાપણું તેનું લક્ષણ છે=રૂપસત્યનું લક્ષણ છે. તે લક્ષણ સ્પષ્ટ કરે છે –
અને પ્રકટ પ્રતિસેવી એવા સાધુમાં=શાસ્ત્રના વચનથી વિપરીત આચરણા કરનારા સાધુમાં, “આ યતિ છે” એ પ્રકારના યતિશબ્દનો તરૂપવાનમાં યતિના વેશવાનમાં, ઉપચાર છે-યતિપદનો વ્યવહાર છે.'
વળી પાસત્થામાં પણ સાધુના સદાચારો છે એ પ્રકારનું પ્રતિસંધાન કરીને આ સુસાધુ છે” એ પ્રકારની બુદ્ધિથી તે યતિવેશવાળા પાસસ્થાને કોઈ શ્રાવક યતિ કહે તે વખતે રૂપસત્યના આશયથી બોલાયેલી તે ભાષા નથી પરંતુ ભાવસત્યના આશયથી બોલાયેલી ભાષા છે તેથી તે ભાષા અસત્ય હોવા છતાં પણ વિવેકી પુરુષ માટે કર્મબંધનું કારણ નથી તે બતાવવા અર્થે કહે છે –
શ્રામગ્ય વ્યાપ્ય સદ્ આલય વિહાર આદિના પ્રતિસંધાનના બળથી સુસાધુના નિર્ણયના કારણભૂત શાસ્ત્રાનુસારી આલય વિહાર આદિ કોઈ પાસત્થામાં દેખાય તેના પ્રતિસંધાનના બળથી, મુખ્યાર્થતી