________________
૧૧૭
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧) સ્તબક-૧, ગાથા-૨૫
જ્યાં=જે શબ્દપ્રયોગમાં પ્રકરણ આદિના બળથી બહુવખત ભાવમાં પ્રવર્તમાન પણ શબ્દોનું નિયંત્રિત શક્તિપણાને કારણે વિવક્ષાને આધીન સ્થાપનાનિપામાં નિયંત્રિત શક્તિપણાને કારણે, સ્થાપના પ્રતિપાદકત્વની પ્રતીતિ છે ત્યાં સ્થાપના સત્યત્વ છે.
ત્તિ' શબ્દ “ગર્વ ભાવ:'થી શરૂ કરેલા કથનની સમાપ્તિ માટે છે. આતા દ્વારા=સ્થાપના સત્યનું લક્ષણ પૂર્વમાં કર્યું એના દ્વારા, અચેતન એવી પ્રતિમામાં અહંદાદિપદનું પ્રતિપાદન કરનારા શ્વેતામ્બરોની અજીવમાં જીવસંજ્ઞા છે અજીવ એવી પત્થરની પ્રતિમામાં અહંદાદિરૂપ જીવની સંજ્ઞા છે એ પ્રમાણે બોલનારા સ્થાનકવાસીઓનું સર્વસ્વ હરણ કરાયું અર્થાત્ તેઓનું કથન અસંબદ્ધ છે તેમ સ્થાપન કરાયું; કેમ કે આ પ્રકારના ભાષણમાં પ્રતિમામાં જિન કહેવાથી અજીવમાં જીવ સંજ્ઞા છે એ પ્રકારના ભાષણમાં, સ્થાપતાસત્યત્વના પ્રતિપાદક સૂત્રનું ઉમૂલન હોવાને કારણે અરિહંત આદિની આશાતના થવાથી અનંતસંસારીત્વનો પ્રસંગ છે. એ પ્રકારે અન્યત્ર અન્ય ગ્રંથોમાં વિસ્તાર છે.
અને “વ્યક્તિ, આકૃતિ, જાતિ પદાર્થ છે-ગાયરૂપ વ્યક્તિ, ગાયની આકૃતિ અને ગોત્વ જાતિ એ ગોપદનો અર્થ છે." (વ્યાયસૂત્ર ૨/૨/૬૮) એ પ્રમાણે બોલતા ગૌતમીય આદિને પણ સદ્ભાવસ્થાપનામાં શક્તિ અભિમત છે=તીર્થંકર આદિની સદ્ભાવ સ્થાપનામાં તીર્થંકરપદની શક્તિ અભિમત છે, અને લાઘવથી ગવાદિ પદોની ગોત્વ વિશિષ્ટમાં જ શક્તિ છે=ગોત્વ વિશિષ્ટ એવી ગો વ્યક્તિમાં જ શક્તિ છે, પરંતુ આકૃતિ આદિમાં લક્ષણા જ છે, પણ ગો પદનો અર્થ નથી. વળી સૂત્ર=ગૌતમીય આદિનું સૂત્ર, અન્ય અભિપ્રાયવાળું છે એ પ્રમાણે ન કહેવું; કેમ કે આનુશાસિક એવા ગુરુ પણ અર્થમાં શબ્દના અનુશાસનથી પ્રાપ્ત થતા ગુરુ પણ અર્થમાં, શક્તિનો અંગીકાર છે. અહીં પ્રશ્ન થાય કે આકૃતિ આદિમાં શબ્દનું અનુશાસન છે તે કેમ નક્કી થાય ? તેથી બીજો હેતુ કહે
અને નિક્ષેપના અનુશાસનનું સ્થાપનામાં પણ સત્વ હોવાથી બાધક ન હોય તો=સ્થાપનામાં નિપાના અનુશાસનને સ્વીકારવામાં બાધક ન હોય તો, ત્યાં પણ સ્થાપનામાં પણ, શક્તિ છે–તે પદમાં સ્થાપનાતિક્ષપાતા વાચકની શક્તિ છે, એ પ્રમાણે દિશાસૂચન છે. અથવા ત્યાં=સ્થાપનાતિક્ષેપો સ્વીકારનાર આકૃતિમાં, નિરૂઢ લક્ષણા હો પદની શક્તિ નથી તેમ સ્વીકારીએ તો આકૃતિના અર્થના વાચક તે પદમાં નિરૂઢ લક્ષણા હો, તોપણ સંકેતશબ્દથી=પ્રસ્તુત ગાથામાં સ્થાપવાસત્યનું લક્ષણ બતાવ્યું ત્યાં રહેલા સંકેતશબ્દથી, તેનું આશ્રયણ હોવાને કારણે=નિરૂઢ લક્ષણાનું આશ્રયણ હોવાને કારણે, દોષ નથી=સ્થાપના સત્યના લક્ષણમાં દોષ નથી, એ પ્રમાણે દિશાસૂચન છે. ‘અક'થી શંકા કરે છે – સંમતસત્યના લક્ષણથી આક્રાન્ત જ આ છે તિરૂઢ લક્ષણા સ્વીકારીને સ્થાપવાસત્યનું લક્ષણ કર્યું