________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૨૦ पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोस त्ति ।।' (प्र.भा.प.सू.१६२) एवं भाषाचातुर्विध्यमपि व्यवहारानुगतं श्रुतमूलकतया नावास्तवमिति भावः ।
अथ निश्चयव्यवहारयोरेकमवश्यमप्रमाणमेव, अन्यथा वस्तुनस्तदभिमतद्वैरूप्यानुपपत्तेरिति चेत् ? न, वस्तुनोऽनन्तधर्मात्मकत्वस्य प्रामाणिकत्वात्, अन्यथा एकस्यैव पितृपुत्रादिव्यवस्थानुपपत्तेः तत्तद्धर्मगौणमुख्यत्वोपपत्त्यर्थमेव नयभेदानुसरणादित्यन्यत्र विस्तरः ।।२०।। ટીકાર્ચ -
ર્વ વિસ્તાર: // આ રીતે=ગાથા-૧૯માં સ્થાપન કર્યું એ રીતે, નિશ્ચયનયનું પારમાર્થિકપણું હોતે છતે ચતુર્વિધપણું વ્યવહારનયને સંમત ભાષાનું ચતુ»કારપણું, પ્રકલ્પિત છે તુચ્છ છે; કેમ કે વાસનામાત્રસમુત્ય પ્રરૂપણારૂપપણું છે=ભાષાના પારમાર્થિક બે ભેદ હોવા છતાં તે પ્રકારના વિભાગ કરવાના વાસનામાત્રથી ઉત્પન્ન થયેલ પ્રરૂપણારૂપ વ્યવહારનયનું કથન છે. એ મતિ જો થાય તે-તે મતિ, યુક્ત નથી. જે કારણથી વ્યવહાર અનુગત પણ વસ્તુ વ્યવહારનયને સંમત પણ વસ્તુ, શ્રતસિદ્ધ છે. તે આ પ્રમાણે – ખાટલી, ઘટ, ભીંત આદિમાં ક્રમસર સ્ત્રીપણું, પુરુષપણું, નપુંસકપણું પ્રસિદ્ધ નથી=મનુષ્યમાં પ્રસિદ્ધ એવું સ્ત્રીપણું આદિ ખાટલી આદિમાં પ્રસિદ્ધ નથી, એથી તુચ્છ તથીeખાટલી આદિમાં સ્ત્રીલિંગ, પેલિંગ આદિ અપ્રમાણ નથી; કેમ કે લિંગાનુશાસનથી નિયંત્રિત સંકેતવિશેષના વિષયવાળા શબ્દ અભિધેયવરૂપ સ્ત્રીત્વ આદિનું પણ વાસ્તવપણું છે.
અહીં પ્રશ્ન થાય કે મનુષ્ય સ્ત્રી આદિમાં સ્ત્રી આદિપણું અનુભવસિદ્ધ છે પરંતુ ખાટલી ઘટાદિમાં સ્ત્રી આદિપણું છે તેમ કેમ કહી શકાય ? તેમાં હેતુ કહે છે --
સ્ત્રી આદિ પદોનું અનેકાર્થકપણું છેઃસ્ત્રી આદિ પદનો પ્રયોગ જેમ મનુષ્ય સ્ત્રી આદિમાં થાય છે તેમ ખાટલી આદિમાં પણ થાય છે, માટે તે વ્યવહારનું કથન સત્ય છે, અને પારિભાષિક સ્ત્રીત્વ આદિકખટ્વા આદિ શબ્દોમાં કરાયેલ પારિભાષિક સ્ત્રીત્વ આદિ, શબ્દનિષ્ઠ જ છે એમ ન કહેવું; કેમ કે સ્ત્રીત્વ આદિ યોગવાળી વસ્તુમાં જ આ છેઃસ્ત્રીત્વ આદિ ધર્મો છે, ઈત્યાદિ વ્યવહાર છે. તે આ=પારિભાષિક સ્ત્રીત્વ આદિ શબ્દોમાં નથી પરંતુ તે તે શબ્દોથી વાચ્ય વસ્તુમાં છે એમ પૂર્વમાં કહ્યું તે આ, શકટસૂનુ વડે પણ કહેવાયું છે –
ઇયમ્. અયમ્, ઇદમ્ સ્ત્રીવાચક ઇયમ્, પુંલિગ વાચક અયમ્ અને નપુંસકલિંગ વાચક ઈદમ્ એ શબ્દ વ્યવહારનો હેતુ અભિધેયનો ધર્મ છે અભિધેય એવી વસ્તુનો ધર્મ છે તે ઉપદેશથી ગમ્ય છે. તથા સ્ત્રીત્વ, પુરૂ અને નપુંસકત્વરૂપ છે.” ‘તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે.
આ અભિપ્રાયથી=સ્ત્રીલિંગ, પુલિંગ આદિ શબ્દોથી વાચ્ય વસ્તુમાં સ્ત્રીલિંગ-પેલિંગપણું છે એ અભિપ્રાયથી, સૂત્ર પણઆગમવચન પણ, આ રીતે વ્યવસ્થિત છે=શકટસૂનુએ કહ્યું એ રીતે