________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૫
तत्र भिन्नानि भाषाद्रव्याणि सूक्ष्मबहुत्वाभ्यामन्यद्रव्यवासकत्वात् अनन्तगुणवृद्धियुक्तानि सन्ति लोकं यान्ति=षट्सु दिक्षु लोकान्तं व्याप्नुवन्तीत्यर्थः । तथा च पारमर्षः -
"जीवे णं भंते! जाइं दव्वाइं भासत्ताए गहिआई णिसिरइ ताई किं भिण्णाई णिसिरइ अभिण्णाई निसिरइ? गोयमा! भिन्नाइं पि णिसिरइ, अभिण्णाई पि णिसिरइ । जाइं भिण्णाई णिसिरइ ताई अणंतगुणपरिवुड्डिए પરિવુકુમારૂં નોરંત સંત !” ત્તિ ૫ (.મા.સૂત્ર ૨૬૨)
भाष्यकारोऽप्याह - “कोई मंदपयत्तो णिसिरइ सयलाई चेव दव्वाइं । अन्नो तिव्वपयत्तो सो मुंचइ भिंधिउं ताई ।।३८०।। भिन्नाइं सुहुमयाए, अणंतगुणवड्डियाइं लोगंतं । પતિ પૂરતિ ય મસાડ઼ નિરંતર તો પારૂ૮રા” (વિ.મ.મી.નાથા ૩૮૦-૩૮૨) ITI ટીકાર્ચ -
ત્રીરોગવિલુપુ.... વ્યાનુવન્નીચર્થ: કોઈક નીરોગાદિ ગુણયુક્ત તેવા પ્રકારના યત્નથી–તીવ્ર પ્રકારના બોલવાને અનુકૂળ વ્યાપારથી, તીવ્રપ્રયત્નવાળો વક્તા, ભિન્નઃગ્રહણના અને નિસરણના પ્રયત્ન દ્વારા ખંડ ખંડ, કરાયેલાં, ભાષાદ્રવ્યો વિસર્જન કરે છે. પર=અચપુરુષ વ્યાધિગ્રસ્તપણાને કારણે અનાદરથી મંદપ્રયત્નવાળો અભિન્ન તેવા પ્રકારનાં સ્કૂલ ખંડાત્મક, ભાષાદ્રવ્યો વિસર્જન કરે છે. ત્યાં=વિસર્જન કરાયેલાં દ્રવ્યોમાં, ભિન્ન એવાં ભાષાદ્રવ્યો, સૂક્ષ્મ અને બહુપણું હોવાને કારણે અન્ય દ્રવ્યોનું વાસકપણું હોવાથી=મુકાયેલાં ભાષાદ્રવ્યોથી અત્યભાષાદ્રવ્યોનું વાસકપણું હોવાથી, અનંતગુણવૃદ્ધિયુક્ત છતા=મુકાતી વખતે જેટલાં ભાષાદ્રવ્યો હતાં તે ઉત્તર ઉત્તર અનંતગુણવૃદ્ધિયુક્ત થયા છતા, લોકને વ્યાપ્ત કરે છેઃછએ દિશામાં લોકના અંતભાગસુધી વ્યાપ્ત થાય છે એ પ્રકારનો અર્થ છે 'ત્તિ' શબ્દનો એ પ્રકારનો અર્થ છે. તથા પારકર્ષ – અને તે પ્રકારે પારમષ છે–પરમઋષિનું વચન છે.
નીવે f ..... કુન્ત ” ત્તિ “હે ભગવંત જીવ જે દ્રવ્યોને ભાષાપણાથી ગ્રહણ કરે છે અને નિસરણ કરે છે તે શું ભિન્ન દ્રવ્યો નિ:સરણ કરે છે કે અભિન્ન દ્રવ્યો નિ:સરણ કરે છે ? ભગવાન કહે છે હે ગૌતમ ભિન્ન પણ નિ:સરણ કરે છે, અભિન્ન પણ નિઃસરણ કરે છે. જે ભિન્ન ભાષાદ્રવ્યોનું નિઃસરણ કરે છે તે ભાષાદ્રવ્ય અનંતગુણ પરિવૃદ્ધિથી પરિવૃદ્ધિને પામતા લોકાંત સુધી સ્પર્શે છે.” (પ્ર. ભા. સૂત્ર ૧૬૯) ‘ત્તિ' શબ્દ પારઅર્ષના ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. ભગવરોડથાદ – ભાષ્યકાર પણ કહે છે –