________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૯, ૧૦ पयराभेदेणं भिज्जमाणाइं अनंतगुणाई, खंडाभेदेणं भिज्जमाणाइं अनंतगुणाई ।” ति ।। (प्र. भा. सू. १७०) इदं चाल्पबहुत्वं सूत्रप्रामाण्यादेव युक्तेरविषयत्वादिति सम्प्रदायः ।। ९।।
ટીકાર્ય :
મિઃ મિદ્યમાનાનિ । આ ભેદો વડે ભેદ પામતાં દ્રવ્યો=ભાષાદ્રવ્યો પચ્ચાનુપૂર્વીના ભેદથી= પશ્ચાતુપૂર્વી જ ભેદ અર્થાત્ યથાસંખ્ય ગણનપ્રકાર તેનાથી, અનંતગુણા થાય છે અને ત્યાં=પશ્ચાનુપૂર્વી ગણનપ્રકારમાં, સર્વથી થોડાં ચરમ ભાષાદ્રવ્યો છે=ઉત્કરિકાભેદથી ભેદ પામતાં ભાષાદ્રવ્યો છે. तथा चालापकः અને તે પ્રકારે=પશ્ર્ચાતુપૂર્વીથી ભાષાદ્રવ્યો અનંતગુણાં છે એમ પૂર્વમાં કહ્યું તે પ્રકારે, આલાપક છે.
४०
*****
‘પર્ણસ . અનંત મુળરું ।।” તિ। “હે ભગવંત ! ખંડભેદથી, પ્રતરભેદથી. ચૂર્ણિકાભેદથી, અણુતટિકાભેદથી અને ઉત્કરિકાભેદથી ભેદ પામતાં આ દ્રવ્યોનાં કયાં દ્રવ્યો કયાં દ્રવ્ય કરતાં અલ્પ છે, બહુ છે, તુલ્ય છે કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સર્વથી થોડાં દ્રવ્યો ઉત્કરિકાભેદથી ભેદાતાં છે, અણુતટિકાભેદથી ભેદાતાં ભાષાદ્રવ્યો અનંતગુણાં છે, ચૂર્ણિકાભેદથી ભેદાતાં ભાષાદ્રવ્યો અનંતગુણાં છે, પ્રતરનાભેદથી ભેદાતાં ભાષાદ્રવ્યો અનંતગુણાં છે, ખંડના ભેદથી ભેદાતાં ભાષાદ્રવ્યો અનંતગુણાં છે.” (પ્રજ્ઞાપનાસૂત્ર ભાષાપદ સૂત્ર-૧૭૦)
‘તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે.
.....
હતું . સમ્પ્રદ્દાયઃ ।। અને આ અલ્પબહુત્વ સૂત્રના પ્રમાણથી જ છે; કેમ કે યુક્તિનું અવિષયપણું છે એ પ્રકારનો સમ્પ્રદાય છે. ।।૯।।
અવતરણિકા :
तदेवमुक्तं सप्रसङ्गं कीदृशानि निसृजतीति । अथ कैः केषां पराघात ? इत्याह
અવતરણિકાર્ય :
આ રીતે=ગાથા-પથી ૯ સુધી વર્ણન કર્યું એ રીતે પ્રસંગ સહિત કેવા પ્રકારનાં ભાષાદ્રવ્યોનો નિસર્ગ કરે છે એ પ્રમાણે કહેવાયું. હવે કોના વડે=કયાં દ્રવ્યો વડે, કોનો=કયાં દ્રવ્યોનો, પરાઘાત થાય છે ? એને કહે છે
ગાથા:
છાયા :
-
दव्वेहिं णिसिहिं तप्पा ओग्गाण किर पराघाओ । વીસેઢી! ફરજો, મીસો ય સમારૂ સેઢીÇ ।।૨।।
द्रव्यैर्निसृष्टैस्तत्प्रायोग्याणां किल पराघातः । विश्रेण्यामेको मिश्रश्च समायां श्रेण्याम् ।।१०।।