________________
૫૮
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૧૪ ભાષા નિર્ણાયક નથી એ કથનમાં સંગતિના બાપનું ઉક્તપણું છે=ભાષા અને ભાષાથી વાચ્ય એ બે વચ્ચે કોઈ સંબંધ નથી તેથી ભાષાથી ક્યારેય અર્થનો નિર્ણય થઈ શકે નહિ. ફક્ત બોલનાર પુરુષના વિકલ્પો અનુસાર બોલાયેલા શબ્દોથી શ્રોતાને તેવા જ વિકલ્પો થાય છે તેથી ભાષાથી મને અર્થનો બોધ થયો છે તેવો ભ્રમ થાય છે, વસ્તુતઃ ઇન્દ્રિયો સાથે વિષયનો સંબંધ થાય છે, તેથી ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ દેખાતી વસ્તુનો બોધ થાય છે એમ ભાષા અને અર્થ વચ્ચે કોઈ સંબંધ નથી તેથી ભાષાથી કોઈ વસ્તુનો નિર્ણય થઈ શકે નહિ એ પ્રકારના આશયથી ઋજુસૂત્રનયનું અવલંબન કરનાર બૌદ્ધદર્શનવાદી ભાષાને અપ્રમાણ કહે છે. આ પ્રકારના બૌદ્ધદર્શનકારના કથનના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે –
ગાથા :
ओहारिणी य एसा सुआउ णायं इमं ति ववहारा । संभावणा य निण्णयहेउअसज्झ त्ति दट्ठव्वं ।।१४।।
છાયા :
अवधारिणी चैषा श्रुताज्जातमेतदिति व्यवहारात् ।
सम्भावना च निर्णयहेत्वसाध्येति द्रष्टव्यम् ।।१४।। અન્વયાર્થ :
૨ હસા=અને આ પૂર્વમાં કહેલ ભાષા, હારિ=અવધારિણી છેઃનિગ્નાયિકા છે; સુઝાડ પાવે રૂ તિ વવદર =કેમ કે મૃતથી આ જ્ઞાત છે એ પ્રકારનો વ્યવહાર છે, ર નિયદેવગઢ઼ રિ સંભાવUT=અને નિર્ણયના હેતુથી અસાધ્ય સંભાવના છે=ભાષા નિર્ણયનો હેતુ હોવાથી ભાષાથી સંભાવના સાધ્ય નથી નિર્ણય સાધ્ય છે એ પ્રમાણે, બં=જાણવું. ૧૪ ગાથાર્થ :
અને આકપૂર્વમાં કહેલ ભાષા, અવધારિણી છેકનિશ્યાયિકા છે; કેમ કે મૃતથી આ જ્ઞાત છે એ પ્રકારનો વ્યવહાર છે અને નિર્ણયના હેતુથી અસાધ્ય સંભાવના છે=ભાષા નિર્ણયનો હેતુ હોવાથી ભાષાથી સંભાવના સાધ્ય નથી નિર્ણય સાધ્ય છે એ પ્રમાણે જાણવું. ll૧૪ll ટીકા :___ एषा च=भाषा, अवधारिणी निश्चायिका, पदपदार्थयोः संकेतरूपसम्बन्धव्यवस्थापनेन हेत्वनुपपत्तिनिरासात्, न चानाकांक्षादिपदेष्वप्रत्यायकत्वदर्शनादन्यत्राऽपि प्रमाणत्वसंशयः; प्रत्यक्षेऽपि तदनुद्धारात्, न च शास्त्रोक्तार्थानां विसंवाददर्शनात्तदप्रामाण्यम् तद्विसंवादस्यैवासिद्धेः; क्वचिद्विहितकर्मणः फलाभावस्यांगवैकल्याद्यधीनत्वादिति दिग् ।