________________
५४
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | તબક-૧ | ગાથા-૧૪
टी :
लोकायतिकस्त्वाह-अनुमानमपि न प्रमाणं, कुतस्तरां शब्दः ? धूमादिदर्शनानन्तरमग्न्यादिव्यवहारस्याऽपि सम्भावनयैवोपपत्तेरिति । तत्राह-सम्भावना च निर्णयहेत्वसाध्येति द्रष्टव्यम् । सम्भावना हि संशयरूपैव, सा च न परामर्शादिनिश्चयहेतुसाध्या, निश्चयसामग्र्यां सत्यां संशयानुत्पादात्, अन्यथा वक्रकोटरादिज्ञाने सत्यपि स्थाणौ पुरुषत्वसंशयोत्पादप्रसङ्गात् । ' अथ भावांशे उत्कटकोटिकसंशय एव संभावना, उत्कटत्वं च निष्कम्पप्रवृत्तिप्रयोजको धर्मविशेषः, तत्प्रयोजकतया च धूमदर्शनाद्यादरः, न च धूमादेरग्न्यादिसम्भावनाहेतुत्वे गौरवम्, तदभावाप्रकारकत्वघटितनिश्चयत्वाऽपेक्षया तदभावप्रकारकत्वघटितसंशयत्वस्य लघुत्वादिति चेत् ? न संशयव्यावृत्तानुमितित्वस्यैव व्याप्तिज्ञानादिजन्यतावच्छेदकत्वात्, सम्भावनायास्तज्जन्यत्वे तद्घटितनिश्चयसामग्रीप्रतिबध्यतावच्छेदककोटावनुत्कटकोटिकत्वादिप्रवेशे गौरवात्, ‘इदमित्थमेवे'त्यवधारणस्य, 'न सन्देहि किन्तु निश्चिनोमी'त्याद्यनुव्यवसायस्य चानुपपत्तेरित्यन्यत्र विस्तरः ।
तदिदमभिप्रेत्योक्तं भगवता श्यामाचार्येण – “से नूणं भंते! मन्नामीति ओहारिणी भासा, चिंतेमीति ओहारिणी भासा, अह मन्नामीति ओहारिणी भासा, अह चिंतेमीति ओहारिणी भासा, तह मन्नामीति ओहारिणी भासा, तह चिंतेमीति ओहारिणी भासा ? हंता गोयमा! मण्णामीति ओहारिणी भासा, चिंतेमीति ओहारिणी भासा, अह मण्णामीति ओहारिणी भासा, अह चिंतेमीति ओहारिणी भासा, तह मण्णामीति ओहारिणी भासा, तह चिंतेमीति ओहारिणी भास" त्ति (प्र. भा. प. सू. १६१) ।।१४।। टोडार्थ :
लौकायतिकस्त्वाह..... भास' त्ति ।। लोयतिलोम प्रत्यक्षथी पातुं प्रमाए। स्वीडनार मेवो નાસ્તિક, વળી કહે છે – અનુમાન પણ પ્રમાણ નથી તો શબ્દ ક્યાંથી પ્રમાણ થાય ? કેમ અનુમાન પ્રમાણ નથી ? તેમાં નાસ્તિક યુક્તિ આપે છે –
ધૂમાદિ દર્શન પછી અગ્નિ આદિના વ્યવહારની પણ સંભાવનાથી જ ઉપપત્તિ છે. ઈતિ શબ્દ નાસ્તિકતા કથનની સમાપ્તિ માટે છે.
ત્યાં=નાસ્તિકતા તે કથનમાં, કહે છે=ગાથાના બીજા પાદથી કહે છે – અને સંભાવના નિર્ણયના હેતુથી અસાધ્ય છે ધૂમાદિનું જે દર્શન છે તે અગ્નિના નિર્ણયનો હેતુ છે તેનાથી સંભાવના સાધ્ય નથી પરંતુ નિર્ણયના હેતુથી સાધ્ય નિર્ણય જ છે એ પ્રમાણે જાણવું. નિર્ણયના હેતુ એવા ધૂમથી અગ્નિની સંભાવના કેમ સાધ્ય નથી ? તે સ્પષ્ટ કરતાં કહે છે – સંભાવના સંશયરૂપ જ છે અને તે સંશયરૂપ સંભાવના, પરામર્શ આદિ નિશ્ચયના હેતુથી સાધ્ય