________________
પર
ભાષારહસ્થ પ્રકરણ ભાગ-૧ |
બક-૧ | ગાથા-૧૩
ગાથાર્થ :
અહીં ભાષાનિક્ષેપાના પ્રક્રમમાં, ઉપયોગપૂર્વક બોલનાર વક્તાની ભાષા ભાવભાષા જાણવી. નક્કી ઉપયોગ ભાવ છે, અનુપયોગ દ્રવ્ય છે એથી કરીને ઉપયોગપૂર્વકની ભાષા ભાવભાષા છે એમ પૂર્વાર્ધ સાથે સંબંધ છે. ll૧૩ll ટીકા :___ अत्र=भाषानिक्षेपप्रक्रमे, उपयुक्तानां='इदमित्थं मया भाषितव्यम् इत्थमेव भाष्यमाणं श्रोतृपरिज्ञानाय भविष्यती'त्यादि सम्यगुपयोगशालिनां; भाषा भावभाषेति ज्ञातव्या, कुतः ? इत्याह, खल्विति निश्चये उपयोगो भावोऽनुपयोगश्च द्रव्यमिति कृत्वा ।
तदिदमभिप्रेत्योक्तं वाक्यशुद्धिचूर्णी - "भावभासा णाम जेणाभिप्पाएण भासा भवइ सा भावभासा । कहं? जो भासिउमिच्छइ सो पुव्वमेव अत्ताणं पत्तियावेइ, जहा-इमं मए वत्तव्वं ति भासमाणो परं पत्तियावेइ, एयं પાસા પોમાં ગં પરમાનં વ મળે નવવધતિ ” ત્તિ ૫ (યશવે. નિ. પૂ. પૃ. ૨૩૧) ___ अथाग्न्युपयोगस्य भावाग्नित्ववद् भाषोपयोगस्य भावभाषात्वमुच्यतां, न तूपयोगविषये वचन इति चेत् ? न, भाव एव भाषेति भाष्योक्तार्थानुपपत्तावपि भावेन भाषेतिभङ्ग्या प्रकृतोपपत्तेः; परिभाषकेच्छायाश्चातिप्रसङ्गभञ्जकत्वादिति दिग् ।।१३।।
ટીકાર્ય :
સત્ર. વૃત્વા અહીં=ભાષાવિક્ષેપના પ્રક્રમમાં, ઉપયુક્ત વક્તાની “આ વસ્તુ આ રીતે મારા વડે બોલવી જોઈએ. આ રીતે જ બોલાતું શ્રોતાના યથાર્થ બોધ માટે થશે” ઈત્યાદિ વિષયક સમ્યમ્ ઉપયોગશાલી એવા વક્તાની, ભાષા ભાવભાષા છે એ પ્રમાણે જાણવું.
કેમ ઉપયુક્તની જ ભાવભાષા છે અન્યની નહિ ? એથી કહે છે – નક્કી ઉપયોગ ભાવ છે અને અનુપયોગ દ્રવ્ય છે એથી કરીને ઉપયુક્ત વક્તાની ભાવભાષા છે, એમ અત્રય છે.
તદિલમuત્યો વાચશુદ્ધિવૂ – આ જ અભિપ્રાય સામે રાખીને વાક્યશુદ્ધિચૂણિમાં=દશવૈકાલિકસૂત્રના વાક્યશુદ્ધિ અધ્યયનની ચૂણિમાં, કહેવાયું છે –
‘પાવમાસા મ .... ઉત્તા ભાવભાષા એટલે જે અભિપ્રાયથી ભાષા થાય છે તે ભાવભાષા છે–તે અભિપ્રાયને વ્યક્ત કરતી ભાષા ભાવભાષા છે. કેવી રીતે ? એથી કહે છે – જે વક્તા બોલવા માટે ઇચ્છે છે તે પૂર્વે જ આત્માને બોધ કરાવે છે. જે આ પ્રમાણે – આ મારા વડે કહેવું જોઈએ એ પ્રમાણે બોલતો પરને બોધ કરાવે છે. ભાષાનું આ પ્રયોજન છે જે પરને અને આત્માને=પોતાને, અર્થનો બોધ કરાવે છે.” (દશવૈકાલિકસૂત્ર જિનદાસગણિમહત્તર કૃત ચૂણિ પૃષ્ઠ-૨૩૫)