________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તંબક-૧ / ગાથા-૧૨, ૧૩
સિદ્ધોમાં છે તેમ સ્વીકારાય છે, તેમ આત્મામાં ચરણને અનુકૂળ ક્રિયાને ગ્રહણ કરીને ચારિત્ર સ્વીકારનાર નયદ્રષ્ટિથી સિદ્ધના જીવોમાં ચરણક્રિયા નહિ હોવાથી સિદ્ધના જીવો ચારિત્રી નથી તેમ કહેવાય છે. તે રીતે ભાષાપુદ્ગલોને ભાષારૂપે પરિણમન પમાડવાની ક્રિયા જીવના પ્રયત્નથી થતી હોય અને તેનાથી ભાષાપુદ્ગલોમાં ભાષાપરિણામ થતો હોય તેવી ક્રિયારૂપ ભાવભાષાને ભગવતીમાં ગ્રહણ કરેલ છે તેથી ઉચ્ચારણ પછી ભાષ્યમાણ ભાષા નથી એ પ્રકારના શબ્દાર્થની સંગતિ થાય છે, એથી કરીને ગ્રંથકારશ્રીએ “ત્રિ વહુના” ઇત્યાદિથી કહ્યા પછી ભગવતીના વચનમાં વિરોધ આવશે એ બતાવીને કહ્યું કે ભગવતીના વચનાનુસાર ભાવભાષાનું જ વિધેયપણું છે, અન્યથા પૂર્વ નહિ અને પશ્ચાત્ નહિ એ પ્રકારના અવધારણની અનુપપત્તિ છે, એ પ્રકારે હેતુનું અભિધાન કરેલ છે, માટે ઉચ્ચારણ કર્યા પછી પણ ભાષામાં ભાષાપરિણામ સ્વીકારવામાં વિરોધ નથી એવો અર્થ ભગવતીસૂત્રના વચનથી પ્રાપ્ત થાય છે, ફક્ત ઉત્તરકાળમાં ભાષ્યમાણ ભાષારૂપ શબ્દાર્થનો વિયોગ છે એ હેતુથી ત્યારેબોલાયા પછી, ક્રિયારૂપ ભાવભાષાનો જ નિષેધ કરાયો છે અર્થાત્ પશ્ચાત્ ભાષ્યમાણ ભાષા નથી એ રૂપ ક્રિયાસ્વરૂપ ભાવભાષાનો જ નિષેધ કરાયો છે એમ અમે સમજીએ છીએ. II૧૨
અવતરણિકા :
अथ भावभाषामाह
અવતરણિકાર્ય :
હવે ભાવભાષાને કહે છે
ગાથા ઃ
--
છાયા :
उवउत्ताणं भासा णायव्वा एत्थ भावभास त्ति
उवओगो खलु भावो णुवओगो दव्वमिति कट्टु ।।१३।।
उपयुक्तानां भाषा ज्ञातव्याऽत्र भावभाषेति ।
उपयोगः खलु भावोऽनुपयोगो द्रव्यमिति कृत्वा ।।१३।।
૫૧
અન્વયાર્થ :
ત્ય=અહીં=ભાષાનિક્ષેપાના પ્રક્રમમાં, વડત્તાનું માસા ભાવમાસ ત્તિ ખાયવ્વા=ઉપયોગપૂર્વક બોલનાર વક્તાની ભાષા ભાવભાષા છે એમ જાણવું. વસ્તુ વોનો માવો=નક્કી ઉપયોગ ભાવ છે. ભુવોનો તદ્અં=અનુપયોગ દ્રવ્ય છે, રૂતિ કૢ=એથી કરીને, ઉપયોગપૂર્વકની ભાષા ભાવભાષા છે એમ પૂર્વાર્ધ સાથે સંબંધ છે. ।।૧૩।।
* ગાથામાં માત્રમાસ ત્તિમાં રહેલ ત્તિ શબ્દ પાદપૂર્તિ માટે છે.