________________
૪૨
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ / ગાથા-૧૦, ૧૧ નીવ ... ભવતિ જીવ અને સૂક્ષ્મપુગલોની અનુશ્રેણી ગતિ છે એ પ્રકારે શાસ્ત્રવચન છે. સમશ્રેણીમાં= ભાષક દિન્ અપેક્ષાએ સન્મુખ એવી શ્રેણીમાં મિશ્ર હોય છે=નિકૃષ્ટ દ્રવ્યથી કરંબિત ભાષાદ્રવ્ય હોય છે=મુકાયેલાં ભાષાદ્રવ્યો અને વાસિત ભાષાદ્રવ્યો ઉભય હોય છે.
તથા વો નિરિતા – અને તે પ્રમાણે પૂર્વમાં કહ્યું કે સમશ્રેણીમાં મિશ્ર હોય છે અને વિશ્રેણીમાં પરાઘાત હોય છે એ પ્રમાણે, નિર્યુક્તિકાર વડે કહેવાયું છે – | ‘માસીસમઢીસો ..... તિ “ભાષાના સમશ્રેણીમાં રહેલો જીવ શબ્દને જે સાંભળે છે તે મિશ્રને સાંભળે છે. વિશ્રેણીમાં રહેલો વળી જીવ જે શબ્દને સાંભળે છે તે નિયમથી પરાઘાત છે.” (આવશ્યકશિક્તિ ગાથા-૬) • ‘તિ' ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. I૧૦I અવતરણિકા :
तदेवमुक्तं कैः केषां पराघात इत्यपि । अथ ग्रहणादीनां द्रव्यभाषात्वमेव समर्थयति - અવતરણિકાર્ય :
આ પ્રમાણે=ગાથા-૧૦માં કહ્યું એ પ્રમાણે, કોના વડે કઈ ભાષા વડે, કોનો કયાં દ્રવ્યોનો, પરાઘાત થાય છે ? એ પણ કહેવાયું. હવે ગ્રહણ આદિના દ્રવ્યભાષાપણાને સમર્થન કરે છે –
ગાથા :
पाहन्नं दव्वस्स य अप्पाहन्नं तहेव किरिआणं । भावस्स य आलंबिय गहणाइसु दव्वववएसो ।।११।।
છાયા :
प्राधान्यं द्रव्यस्य चाप्राधान्यं तथैव क्रियाणाम् ।
भावस्य चावलम्ब्य ग्रहणादिषु द्रव्यव्यपदेशः ।।११।। અન્વયાર્થ:
વસાય તદેવ વિરિમાdi=દ્રવ્યતા અને તે પ્રમાણે જ ક્રિયાના=ગ્રહણ, નિસરણ અને પરાઘાતરૂપ ક્રિયાના, દિશં=પ્રાધાન્યનું, ચા ભાવ=અને ભાવતા, અખાદશં અપ્રાધાનું, ગાર્નાનિ=આલંબન કરીને, કદાફસુત્રગ્રહણાદિમાં, વ્યવવસો દ્રવ્યનો વ્યપદેશ છે=દ્રવ્યભાષારૂપ વ્યપદેશ છે. ll૧૧ ગાથાર્થ :
દ્રવ્યના અને તે પ્રમાણે જ ક્રિયાના=ગ્રહણ, નિઃસરણ અને પરાઘાતરૂપ ક્રિયાના, પ્રાધાન્યનું અને ભાવના અપ્રાધાન્યનું આલંબન કરીને ગ્રહણાદિમાં દ્રવ્યનો વ્યપદેશ છે દ્રવ્યભાષારૂપ વ્યાદેશ છે. II૧૧II