________________
૩૪
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ / ગાથા-૮ તથા વાદિતમ્ - અને તે પ્રમાણે કહેવાયું છે=પ્રજ્ઞાપતાસૂત્રમાં કહેવાયું છે –
સે કિં તે .... ડારિબાપે ” ત્તિ ! તે ખંડભેદ શું છે ? ખંડભેદ જે લોખંડના ટુકડાઓનો, પુના ટુકડાઓનો કલાઈના ટુકડાઓનો, તાંબાના ટુકડાઓનો, સીસાના ટુકડાઓનો, રજતના ટુકડાઓનો અને સુવર્ણના ટુકડાઓનો ખંડ થવાથી ભેદ થયે છતે તે=ભેદ, તેનો=ભાષાદ્રવ્યનો, ખંડભેદ છે. ૧.
તે પ્રતરભેદ શું છે ? પ્રતરભેદ જે વાંસોના, નેતરના, નલ નામના ઘાસના, કેળના વૃક્ષના, અભ્રપટલોના, પ્રતરના ભેદથી ભેદ હોતે છતે તે=ભેદ, તેનો=ભાષાદ્રવ્યોનો પ્રારભેદ છે. રા. - તે ચૂણિકાભેદ શું છે ? ચૂણિકાભેદ જે તલના ચૂર્ણોના, મગના ચૂર્ણોના, અડદના ચૂર્ણોના, પીપરના ચૂર્ણોના. મરચાના ચૂર્ણોના, સૂંઠના ચૂર્ણોના, ચૂણિકાથી ભેદ થયે છતે તે=ભેદ તેનો=ભાષાદ્રવ્યનો, ચૂણિકાભેદ છે. ૩.
તે અણુતટિકાભેદ શું છે? અણુતટિકાભેદ જે અગડોળો, તળાવોનો, દ્રહોનો, નદીઓનો, વાવડીઓનો, પુષ્કરિણીઓનો, દીધિકાનો, ગુંજાનો, ગુંજાલિકાનો, સરોવરનો, સરસરોવરોનો, સરપંક્તિઓનો, સરસરપંક્તિઓના અણુતટિકાથી ભેદ હોતે છતે તે=ભેદ, તેનો=ભાષાદ્રવ્યોનો, અણુતટિકાભેદ છે. જા,
તે ઉત્કરિકાભેદ શું છે? ઉત્કરિકાભેદ જે ઉંદરોનાં, દેડકાઓનાં, તલની ફળીનાં, મગની ફળીનાં, અડદની ફળીનાં, એરંડનાં બીજ ફૂટવાથી ઉત્કરિકાથી=ભેદ થયે છતે તે=ભેદ, તેનો=ભાષાદ્રવ્યોનો, ઉત્સરિકાભેદ છે. પા” (પ્ર. ભા. સૂ. ૧૭૦) ‘ત્તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે.
ના વાä ....... કુમુત્વથામ: II અને આ રીતેપૂર્વમાં ભેદને પામેલી ભાષા ખંડાદિભેદવાળી થાય છે એમ બતાવ્યું એ રીતે, ભિવમાન ભાષાદ્રવ્યતા જ નાશતી આપત્તિ છે–તે ભાષાખંડારિરૂપ ભેદ થવાને કારણે ભાષાદ્રવ્ય જ રહેશે નહિ એ રૂપ નાશની આપત્તિ છે; કેમ કે અવયવના વિભાગથી ભાષાદ્રવ્યના અવયવોના વિભાગથી, દ્રવ્યતા અસમવાધિકારણીભૂત વિજાતીય અવયવસંયોગનો નાશ થાય છે=ભાષાદ્રવ્યતા અસમવાધિકારણીભૂત એવા ભાષાદ્રવ્યનો વિજાતીય એવો અવયવનો સંયોગ તેનો નાશ થાય છે, એમ તે કહેવું; કેમ કે ઘટમાં છિદ્રપર્યાયની જેમ ત્યાં=ભેદને પામેલી ભાષામાં, ભેદપર્યાયનો ઉત્પાદ થવા છતાં પણ દ્રવ્યાતરના ઉત્પાદનો અભ્યપગમ છે તે ભાષાદ્રવ્ય ભાષાપર્યાયને છોડીને અન્ય દ્રવ્યરૂપ ઉત્પન્ન થાય છે તે પ્રકારે શાસ્ત્રમાં અસ્વીકાર છે અને વિશિષ્ટ ઉત્પાદનું ભાષાદ્રવ્યનો ભાષાદ્રવ્યરૂપે નાશ ન થાય તે પ્રકારે ખંડાદિ ભેદોરૂપ ભાષાદ્રવ્યના વિશિષ્ટ ઉત્પાદવું, વિશિષ્ટ ધ્વંસપ્રયોજકપણું હોવાથીeભાષાદ્રવ્યનો ભાષારૂપે નાશ ન થાય છતાં ભાષાના મૂળ સ્કંધનો ટુકડારૂપે ધ્વંસ થાય તેવા વિશિષ્ટ ધ્વંસનું પ્રયોજકપણું હોવાથી, અવિશિષ્ટ અવસ્થાનનું અપ્રતિપત્યિપણું છે પૂર્વમાં જે ભાષાદ્રવ્ય હતું તેના જેવું જ અવિશિષ્ટ ભાષાદ્રવ્ય રહે તેવા પ્રકારના અવિશિષ્ટ અવસ્થાનનું અવિરોધિપણું છે, અન્યથા–ઘટમાં છિદ્રપર્યાય થાય છે ત્યારે ઘટમાં જે વિશિષ્ટ ઉત્પાદ થયો તે ઘટના અવિશિષ્ટ અવસ્થાનનો અપ્રતિપત્યિ છે તેમ ન સ્વીકારો તો