________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૭, ૮
ભગવાન ગૌતમસ્વામીને ઉત્તર આપે છે – હે ગૌતમ ! પાંચ પ્રકારના ભેદો કહેવાયા છે. તે આ પ્રમાણે – ખંડભેદ, પ્રતરભેદ, ચૂણિકાભેદ, અનુતટિકાભેદ, અને ઉત્સરિકાભેદ.” (પ્ર. ભા. સૂ. ૧૭૦).
‘ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. IIકા. અવતરણિકા :
अर्थतेषां भेदलक्षणान्याह - અવતરણિકાર્ય :
હવે આમના=ભેદ પામતાં ભાષાદ્રવ્યોનાં, ભેદનાં લક્ષણોને કહે છે – ગાથા :
अयखंडवंसपिप्पलिचुण्णदहेरंडबीअभेअसमा । एए भेअविसेसा, दिठ्ठा तेलुक्कदंसीहिं ।।८।।
છાયા :
अय:खंडवंशपिप्पलीचूर्णहृदैरण्डबीजभेदसमाः ।
एते भेदविशेषा दृष्टास्त्रैलोक्यदर्शिभिः ।।८।। અન્વયાર્થ
સારવંડવંપિત્તિરૂપરંવીગમેગસના=અયખડકલોખંડનો ટુકડો, વંશ, પિપ્પલિચૂર્ણ, હૃદ=સરોવર, એરંડબીજ આ સર્વેના ભેદ જેવા, વિસા=આ ભેદવિશેષો તીવ્ર પ્રયત્નથી ઉચ્ચારણ કરીને બોલાયેલી ભાષાના ભેદવિશેષો, તેનુવવવંસીલિંકનૈલોક્યદર્શી એવા ભગવાન વડે, વિજ્ઞા=જોવાયા છે. ll૮l. ગાથાર્થ :
અયઃખંડલોખંડનો ટુકડો, વંશ, પિપ્પલીચૂર્ણ, હૃદ=સરોવર, અને એરંડબીજ આ સર્વેના ભેદ જેવા આ ભેદવિશેષો=તીવ્ર પ્રયત્નથી ઉચ્ચારણ કરીને બોલાયેલી ભાષાના ભેદવિશેષો, વૈલોક્યદર્શી એવા ભગવાન વડે લેવાયા છે. IIkII.
ટીકા -
एते भेदविशेषास्त्रैलोक्यदर्शिभिः भगवद्भिः; अयःखण्डवंशपिप्पलीचूर्णहदैरण्डबीजभेदसमा द्रष्टाः, तथा च अयःखण्डादिभेदवदितरभेदापेक्षं भेदनिष्ठं वैलक्षण्यमेव खण्डभेदादीनां लक्षणम्, तच्च जातिरूपमुपाधिरूपं वेत्यन्यदेतत् ।