________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩, ૪
વળી જે વૈકલ્પિક સ્પર્શે ભાષાવર્ગણાના પુદ્ગલમાં છે તે શીતસ્પર્શાદિ પણ કેટલાક ભાગમાં એકગુણ શીત સ્પર્શ છે કેટલાક ભાગમાં બેગુણ શીત સ્પર્શ છે તો કેટલાક ભાગમાં યાવત્ અનંતગુણ શીતસ્પર્શદિ પણ છે. આ સર્વ કથન ગ્રંથકારશ્રીએ પ્રજ્ઞાપનાસૂત્ર અનુસાર કરેલ છે. તેથી કહે છે કે પોતાના કહેલા કથનના વિષયમાં પ્રજ્ઞાપનાસૂત્રના આલાપકનું અનુસંધાન કરવું. II3I
૨૦
અવતરણિકા :
अथ स्पृष्टास्पृष्टादिजिज्ञासायामाह
-
અવતરણિકાર્ય :
હવે ભાષા બોલનાર પુરુષ જે ભાષાવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરે છે તે ઇત્યાદિ વિષયક જિજ્ઞાસામાં ગ્રંથકારશ્રી કહે છે
ગાથાઃ
છાયા :
-
पुट्ठोगाढ अनंतर अणुबायरउडुमहतिरियगाई । आइविसयाणुपुव्वीकलियाई छद्दिसिं चेव ।।४ ।
स्पृष्टावगाढानन्तराणुबादरोर्ध्वाधस्तिर्यग्गानि । आदिविषयानुपूर्वीकलितानि षदिग्भ्यश्चैव ॥ ॥४॥
સ્પષ્ટ છે કે અસ્પૃષ્ટ છે
અન્વયાર્થ:
પુટ્ટોનાઢગાંતર અનુવાવર૩મતિરિયડ્=સ્પષ્ટ, અવગાઢ, અનંતર, અણુ બાદર, ઊર્ધ્વ, અધઃ અને તિર્યક્ એવા, ચેવ આવિસયાળુપુથ્વીતિયારૂં ઇદ્દિસિં=અને આદિ વિષય, આનુપૂર્વી કલિત અને છ દિશિથી આવેલાં ભાષાદ્રવ્યોને ભાષા બોલનાર જીવ ગ્રહણ કરે છે. ૪॥
ગાથાર્થ:
સૃષ્ટ, અવગાઢ, અનંતર, અણુ બાદર, ઊર્ધ્વ, અધઃ અને તિર્યક્ એવા અને આદિ વિષય, આનુપૂર્વી કલિત અને છ દિશિથી આવેલાં ભાષાદ્રવ્યોને ભાષા બોલનાર જીવ ગ્રહણ કરે છે. ।।૪।।
ટીકા ઃ
उक्तलक्षणानि भाषाद्रव्याणि स्पृष्टान्येव = आत्मप्रदेशैः सह सङ्गतान्येव, गृह्णाति नाऽस्पृष्टानि ।।१।। तान्यवगाढान्येव= आत्मप्रदेशैः सहैकक्षेत्रावस्थितान्येव, न त्वात्मप्रदेशैः स्पृष्टान्यप्यात्मप्रदेशाव