________________
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | બક-૧ | ગાથા-૧, ૨
જે મહાત્માઓ સદાચારવાળા છે તેઓ પ્રસ્તુત ભાષારહસ્ય ગ્રંથનું અધ્યયન કરીને જ્ઞાતતત્ત્વવાળા થશે અને તેના કારણે તેઓને ચારિત્રની નિર્મળતા પ્રાપ્ત થશે. તેથી એ પ્રાપ્ત થાય કે સદાચારવાળા મહાત્માઓ ભાષાના રહસ્યને જાણવા પૂર્વે ગુણવાન એવા ગીતાર્થને પરતંત્ર થઈને સદાચાર સેવતા હતા તેથી ચારિત્રની પરિણતિવાળા હતા અને શાસ્ત્રનો અભ્યાસ કરીને જિનવચનાનુસાર જ્યારે ભાષારહસ્યને જાણશે ત્યારે વાસમિતિ અને વાગુપ્તિવિષયક સૂક્ષ્મ બુદ્ધિ થવાથી ચારિત્રની નિર્મળતાને પ્રાપ્ત કરશે. //વા અવતરણિકા -
अथ भाषामेव तावनिक्षेपतो निर्दिशति - અવતરણિકાર્ચ - હવે ભાષાને નિક્ષેપથી બતાવે છે –
ગાથા :
नामाई निक्खेवा चउरो चउरेहि एत्थ णायव्वा । दव्वे तिविहा गहणं तह य निसिरणं पराघाओ ।।२।।
છાયા :
नामादयो निक्षेपाश्चत्वारश्चतुरैरत्र ज्ञातव्याः ।
द्रव्ये त्रिविधा ग्रहणं तथा च निसरणं पराघातः ।।२।। અન્વયાર્થ :
=અહીં-ભાષાના વિષયમાં, ચારદિ ચતુરો વડે, નામરૂં નામાદિ, ર૩રોકચાર, વિહેવા=વિક્ષેપાઓ, Tયા=જ્ઞાતવ્ય છે, તઈ અને, વચ્ચે દ્રવ્યમાં દ્રવ્યતિક્ષપામાં, તિવિદા=ત્રિવિધeત્રણ પ્રકારની ભાષા છેઅrieગ્રહણ, નિસરyi=વિસરણ, અને, પરાવાઝો પરાઘાત. રા ગાથાર્થ :
અહીં ભાષાના વિષયમાં, ચતુરો વડે નામાદિ ચાર નિક્ષેપાઓ જ્ઞાતવ્ય છે. દ્રવ્યમાં દ્રવ્યનિક્ષેપામાં ત્રિવિધ ત્રણ પ્રકારની ભાષા છે. ગ્રહણ, નિઃસરણ અને પરાઘાત. સી. ટીકા -
अत्र=भाषायां निरूपणीयायां, नामादयश्चत्वारो निक्षेपाः चतुरैः=अनुयोगकुशलैः ज्ञातव्याः । नामभाषा, स्थापनाभाषा, द्रव्यभाषा, भावभाषा चेति, तत्र नामस्थापने आगम-नोआगम-ज्ञात्रनुपयुक्तज्ञशरीरभव्यशरीरद्रव्यभाषानिक्षेपं च सुगमत्वादुपेक्ष्य तद्व्यतिरिक्तद्रव्यभाषाभेदानाह, द्रव्ये च=