________________
૧૨
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૨, ૩ આ બે અર્થ સુગમ હોવાથી ગ્રંથકારશ્રીએ ગ્રહણ કરેલા નથી પરંતુ તેની ઉપેક્ષા કરીને નોઆગમથી તવ્યતિરિક્ત દ્રવ્યભાષાના ભેદોને કહે છે – નોઆગમથી તદ્ગતિરિક્ત દ્રવ્યભાષા ત્રણ પ્રકારે છે. (૧) ગ્રહણ (૨) નિઃસરણ અને (૩) પરાઘાત. ગ્રહણ :
કોઈકને શ્રુતજ્ઞાનનો બોધ કરાવવા અર્થે વચનયોગપરિણત એવા આત્મા વડે ગ્રહણ કરાયેલા ભાષાવર્ગણાના પુદ્ગલો ભાષારૂપે ગ્રહણ કરીને મૂક્યા ન હોય તેવા ભાષાપરિણત પુદ્ગલો ગ્રહણરૂપ દ્રવ્યભાષા છે. નિસરણ :
વળી ગ્રહણ કરાયેલા ભાષાવર્ગણાના પુદ્ગલોને ઉર, કંઠાદિ સ્થાનના પ્રયત્નથી શબ્દોનો જે પ્રકારે વિભાગ હોય તે પ્રકારે વિભાગપૂર્વક મુકાતા હોય ત્યારે પૂર્વમાં ગ્રહણ કરાયેલા પુદ્ગલો નિઃસરણરૂપ દ્રવ્યભાષા છે.
પરાઘાત :
બોલનાર પુરુષ વડે મુકાયેલા તે ભાષાવર્ગણાના પુદ્ગલોથી પ્રેરાતા ભાષાપરિણતિ પ્રાયોગ્ય દ્રવ્યાંતરો જે ભાષારૂપે પરિણમન પામે છે તે પરાઘાતરૂપ દ્રવ્યભાષા છે. શા અવતરણિકા:
अथ कीदृशानि भाषाद्रव्याणि गृह्णातीत्याह - અવતરણિકાર્ય - હવે કેવા પ્રકારનાં ભાષાદ્રવ્યો જીવ ગ્રહણ કરે છે? તેને કહે છે –
ગાથા :
गेण्हइ ठियाइ जीवो, णेव य अठियाई भासदव्वाइं । दव्वाइचउविसेसो णायव्वो पुण जहाजोगं ।।३।।
છાયા :-
गृह्णाति स्थितानि जीवो नैव चास्थितानि भाषाद्रव्याणि ।
द्रव्यादिचतुर्विशेषो ज्ञातव्यः पुनर्यथायोगम् ।।३।। અન્વયાર્થ :
નીવો શિયા માસબ્રિાહુંફ જીવ સ્થિત એવાં ભાષાદ્રવ્યોને ગ્રહણ કરે છે, નવ ય ગડિયાડું અને અસ્થિત ભાષાદ્રવ્યોને=ગમનપરિણામવાળાં ભાષાદ્રવ્યોને, ગ્રહણ કરતો નથી. પુ વળી ગ્રહણ