Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
FAST
--
-
३४
भगवतीने तथा एतेषामेव शरीराणां प्रमाणं वक्तव्यम्-यथा औदारिकं जघन्येनाणुलासंख्येयभागमात्रम् उत्कृष्टन सातिरेकयोजनसहनमानम् ३, तथा एषामेव शरीराणां पुद्गलचयनं वक्तव्यम् , यथा-औदारिकस्य निर्व्याघातेन षट्सु दिक्षु व्याघात प्रतीत्य कदाचित् त्रिदिशीत्यादि ४, तथा एषामेव शरीराणां संयोगो वक्तव्योयथा यस्य औदारिकशरीरं भवति, तस्य वैक्रियं शरीरं कदाचित् भवति, इत्यादि ५, तथा एषामेव शरीराणां द्रव्यार्थतया प्रदेशार्थतयाऽल्पबहुत्वं वक्तव्यम् यथा"सर्वस्तोकानि आहारकशरीराणि द्रव्यार्थतया" इत्यादि,' तथा एषामेव शरीराणामवगाहनाया अल्पबहुत्वं वक्तव्यम् ” यथा सर्वस्तोका औदारिकशरीरस्य वाला नहीं होता है किन्तु यह शरीर नाना प्रकारके संस्थान वाला होता है। इन शरीराका प्रमाण कितना होता है ? औदारिक शरीरका प्रमाण अलके असंख्यातवें भागमात्र होता है । यह जघन्य प्रमाण औदारिकका है। इसका उत्कृष्ट प्रमाण एक हजार योजनसे कुछ अधिक होता है। औदारिक आदि शरीरोंका पुद्गलचयन कितनी दिशाओं में होता है ? औदारिक शरीरके छह दिशाओं में व्याघातको लेकर इसका पुदलचयन कदाचित् तीन दिशामें होता है इत्यादि । इन शरीरोके संयोग वक्तव्य में ऐसा कहना चाहिये कि जिस जीवके औदारिक शरीर होता है उसके वैक्रिय शरीर कदाचित् होता है इत्यादि. द्रव्यार्थता एवं पर्यायार्थताको लेकर इनके अल्पबहुत्वमें ऐसा कहना चाहिये कि द्रव्यार्थताकी अपेक्षा से सबसे कम आहारक शरीर हैं इत्यादि. तथा તે શરીર વિવિધ સંસ્થાન (આકાર )વાળું હોય છે.
“તે શરીરનું પ્રમાણ કેવું હોય છે?” ઔદારિક શરીરનું જઘન્ય (ઓછામાં ઓછું) પ્રમાણુ આગળના અસંખ્યાતમાં ભાગ જેટલું જ હોય છે, અને તેનું ઉત્કૃષ્ટ (અધિકમાં અધિક) પ્રમાણ એક હજાર એજન કરતાં પણ याई माथि .
ઓહારિક આદિ શરીરનું પુદ્ગલચયન કેટલી દિશાઓમાં થાય છે?” ઔદરિક શરીરના છ દિશાઓમાં વ્યાઘાતની અપેક્ષાએ તેનું પુદ્દગલચયન ક્યારેક ay हिशामा याय छ, त्यहि.
આ શરીરોના સંગથી વક્તવ્યતામાં એવું કહેવું જોઈએ કે જે જીવને દારિક શરીર હોય છે, તે જીવને વૈકિય શરીર ક્યારેક હોય છે, ઈત્યાદિ.
દ્રવ્યતા અને પર્યાયાર્થતાની અપેક્ષાએ તેમના અલ૫બહત્વ વિષે આ પ્રમાણે કહેવું જોઈએ-દ્રવ્યાર્થતાની અપેક્ષાએ આહારક શરીર સૌથી ઓછાં છે, ઇત્યાદિ.
શ્રી ભગવતી સૂત્ર : ૯