Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श. १ उ. १ सू० १ पञ्चपरमेष्ठितमस्कारसूत्रम् ४५ जनकं भावमङ्गलमेव वाञ्छितफलसाधनक्षममिति मनसि निश्चित्यात्र भावमङ्गलमाह, तत्रापि भावमङ्गलेषु तपःसंयमादिनानाविधेषु पञ्चपरमेष्ठिनमस्काररूपमङ्गलस्य " एषो पंचनमुक्कारो सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं " । एष पञ्चनमस्कारः सर्वपापप्रणाशनः । मङ्गलानां च सर्वेषां प्रथम भवति मङ्गलम्" इति वचनेन सर्वपापविनाशकतया प्रतिबन्धकीभूतज्ञानावरणीयाद्यष्टविधकर्मरूपसमस्तविघ्नध्वंसकारणत्वेन परमेष्ठिपञ्चकनमस्काररूपमेव भावअनात्यन्तिक होनेके कारण परम उपयोगिता नहीं है, इसलिये शास्त्रप्रारंभमें इसका आचरण नहीं करके श्री सुधर्मास्वामीने भावमंगल किया था । क्यों कि भावमंगलमें ही विघ्नविघातरूप फल के प्रति ऐकान्तिक आत्यन्तिकरूपसे कारणता है, अतः वह भावमंगल ही अभिलषित फलकी सिद्धि करने में समर्थ है । इस प्रकारका उनके अन्तःकरणमें निश्चय था। इस निश्चयके अनुसार ही श्री सुधर्मा स्वामीने शास्त्रकी
आदिमें भावमंगलरूप पंचपरमेष्ठीको नमस्कार किया है। यद्यपि भावमंगलरूप तप संयम आदि अनेक हैं फिर भी पंचपरमेष्ठीको नमस्कार रूप जो मंगल किया है वह “ एसो पंचनमुक्कारो सब्वपावप्पणासणो, मंगलाणं च सव्वेसिं पढम हवह मंगलं" यह पंचनमस्कार समस्त पापों का नाश करने वाला है और सब मंगलोंमें आद्य मंगल है, इस आगमप्रसिद्ध आदेशके अनुसार किया है। ज्ञानावरण आदि जो आठ प्रकारके कर्म हैं वे विघ्नरूप हैं, वे जीवके प्रत्येक कार्यमें प्रतिबन्धक होते તિક અને અનાત્યન્તિક હોવાથી, તેમને તે વધારે ઉપયોગી લાગ્યું નથી. તેથી શાસ્ત્રને પ્રારંભ કરતી વખતે દ્રવ્યમંગલને ઉપયોગ ન કરતાં ભાવમંગલને ઉપયોગ કરવાનું શ્રી સુધર્મા સ્વામીને એગ્ય લાગ્યું છે. કારણ કે ભાવમંગળ જ વિશ્નોના ઐકાન્તિક અને આત્યન્તિક નાશ કરવામાં સાધક બને છે. તેથી તે ભાવમંગળજ અભિલષિત ફળ પ્રાપ્ત કરવાને સમર્થ છે, એવું તેઓ ચોક્કસ માનતા હતા. એ નિશ્ચયાનુસાર શ્રીસુધર્માસ્વામીએ શરૂઆતમાં ભાવમંગળરૂપ પંચપરમેષ્ટિને નમસ્કાર કર્યા છે, જે કે તપ, સંયમ આદિ અનેક વસ્તુઓ ભાવમંગળરૂપ છે छतi ५५ ५५५२मेष्ठिने नभ२४.२ ३५ रे माय२९ ४यु छे ते “एसो पंचनमुक्कारो सव्वपावप्पाणासणो, मंगलाणं च सव्वेसिं पढम हवइ मंगलं" - "२॥ ५५ નમસ્કાર સમસ્ત પાપ નાશ કરનારાં છે અને સમસ્ત મંગલેમાં આદ્ય મંગળ છે” આ આગમપ્રસિદ્ધ આદેશાનુસાર કરેલ છે. જ્ઞાનાવરણ આદિ જે આઠ પ્રકારનાં કર્મ છે તે વિહ્મરૂપ બને છે. તે કર્મો જીવના કેઈ પણ કાર્યમાં નડતરરૂપ થયા કરે છે. તેથી આ જે આઠ પ્રકારના કર્મો તેમાં નડતરરૂપ છે-તેમાં વિશ્વરૂપ છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧