Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४४
भगवतीसूत्रे मङ्गलं शास्त्रारम्भे चावश्यमेव कुर्युरिति शिष्यजनशिक्षार्थ, शिष्यपरम्परायां भगवतीसूत्रस्याव्यवच्छेदार्थ च शास्त्रारंभे मङ्गलं प्रदर्शयति । मङ्गलं द्विविधम्-द्रव्यमङ्गलं भावमङ्गलं च । तत्र लोके दध्यक्षतादिद्रव्यमङ्गलस्य सत्वेऽपि विघ्ननाशस्याऽदर्शनात्, कदाचिन्नाशेऽपि पुनरुद्भवादनैकान्तात्यन्तिकत्वेन न परमोपयोगित्वं द्रव्यमङ्गलस्येति तदाचरणममदर्य श्रीसुधर्मा स्वामी ऐकान्तिकात्यन्तिकविघ्ननाशादिफलसमस्तकल्याणकारक इस शास्त्र के प्रणयन (प्ररूपण)में विघ्न न आवें, और इसकी समाप्ति विना किसी विघ्न बाधाके सुन्दरीतिसे हो जावे, तथा इसके अध्ययन करने वालोंमें दीर्घायुष्कता आदि बनी रहे, तथा "गुरुपरंपराप्राप्त मंगल शिष्यजनोंको शास्त्र प्रारंभ करते समय अवश्य ही करना चाहिये" ऐसी शिक्षा शिष्यजनोंको मिलती रहे, तथा "शिष्यपरंपरामें भगवतीसूत्रका व्यवच्छेद न हो" इन सब अभिप्रायोंसे प्रेरित होकरसूत्रकारने शास्त्रके प्रारंभमें मंगलाचरण किया है। ___ मंगल दो प्रकारका होता है-एक द्रव्यमंगल और दूसरा भावमंगल। द्रव्यमंगलरूप जो लोकप्रसिद्ध दही अक्षत आदि पदार्थ हैं, वे विघ्नोंके ऐकान्तिक-आत्यन्तिकरूपसे विनाशकर्ता नहीं होते हैं, क्यों कि इनके सद्भावमें भी विघ्नोंका नाश होता देखा नहीं जाता है, तथा कदाचित् यदि इनसे विघ्नोंका नाश हो भी जावे तो वह ऐसा नहीं होता कि भविष्यमें वह फिरसे उत्पन्न न हो । इसलिये शास्त्रकर्ताकी दृष्टिमें द्रव्यमंगलमें विघ्नविनाशके प्रति अनैकान्तिक एवं
શાસ્ત્રની રચનામાં કોઈ પણ જાતનું વિઘ્ન ન આવે, અને કેઈ પણ જાતના વિક્ત કે હરકત વિના તેની સારી રીતે સમાપ્તિ થઈ જાય, તથા તેનું અધ્યયન કરનારમાં દીર્ધાયુષ્યતા રહે, તથા ગુરુપરંપરાપ્રાપ્ત શિષ્યજનેને શાસ્ત્રનો પ્રારંભ કરતી વખતે મંગળાચરણ કરવાની શિક્ષા મળે, તથા શિષ્ય પરંપરામાં ભગવતીસૂત્રને
વ્યવહેદ ન થાય, એ સઘળા અભિપ્રાયથી પ્રેરાઈને સૂત્રકારે શાસ્ત્રની શરૂઆતમાં મંગળાચરણ કરેલ છે. મંગલ બે પ્રકારનાં હોય છે – (૧) દ્રવ્યમંગળ અને (૨) ભાવમંગળ. દ્રવ્યમંગળ રૂપ જે લેકપ્રસિદ્ધ દહી, અક્ષત (ચોખા) આદિ પદાર્થો છે તેઓ દ્વારા વિદનેને આત્યંતિક રૂપે વિનાશ થતો નથી, કારણ કે તેમના સદ્ભાવમાં પણ વિનેને નાશ થતું હોય એવું જોવા મળતું નથી, અને કદાચ તેનાથી વિનાને નાશ થઈ જાય તે પણ ભવિષ્યમાં તે વિઘ્ન ન આવી પડે એવું બનતું નથી. તેથી શાસ્ત્રકર્તાની દષ્ટિએ દ્રવ્યમંગલ વિઘોને નાશ કરવામાં અનેક
શ્રી ભગવતી સૂત્ર : ૧