Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्य०२. उ.१
-
'विचित्रे'-ति पाठः । तत्र विचित्रमुपकरणं गृहादौ शोभाथै बहुशिल्पिविनिर्मितं नानाविधं नयनमनोहारि वस्तुजातं मयैव सम्पादितम् ।
भोजनं मोदकादिकं, मयैवेदृशं भोज्यं भुक्तम्। आच्छादनं वस्त्रम् एकेन्द्रियनिष्पन्न कार्यासादिकं, विकलेन्द्रियनिष्पन्नं चीनांशुकादिकं, पञ्चेन्द्रियनिष्पन्नं रत्नकम्बलादिकम्, एतत्सर्व कदाचिदपि मा विनाशमाप्नुयात् । यत्र यत्र विषये रागस्तकारीगरों द्वारा निर्मित नेत्र और मन को लुभानेवाली अनेक प्रकार की वस्तुओं का संग्रह करना । प्रमत्त-दशा-सम्पन्न प्राणी ऐसा गर्व करता है कि मैंने ही इस घर में एक हाथी की जगह अनेक हाथियों का संग्रह किया है, तथा पहिले इस घरमें शोभा के लिये कोई सुन्दर वस्तु नहीं थी वह मैंने ही अब इन तमाम नेत्र और मन को लुभानेवाली वस्तुओं को एकत्रित किया है।
मोदकादिक भक्ष्य पदार्थ भोजन है । आच्छादन नाम वस्त्र का है। एकेन्द्रिय से निष्पन्न कार्पास (सूती) आदिक, विकलेन्द्रियों से पैदा हुआ चीनांशुक ( रेशमी) वगैरह, तथा पंचेन्द्रियों से बनाया गया रत्नकम्बलादिक पदार्थ मेरे कभी नष्ट न हो जावें । इस प्रकार के विचारों से वह मोही जीव सदा संतप्त रहा करता है । प्रतिकूल भोजन मिलने पर पहिले सुन्दर खाये गये भोजन की याद कर व्याकुल-चित्त हो जाता है, सोचता है-मैने पहिले ऐसा भोजन कभी नहीं किया, सुन्दर २ मोदकादिक भक्ष्य पदार्थों का ही सेवन किया है । यह सब इस प्रकार की એ થાય છે કે ઘરમાં શોભાને માટે કારીગરો દ્વારા આંખ અને મનને લેભાવવાવાળી અનેક પ્રકારની વસ્તુઓને સંગ્રહ કરે.
પ્રમત્તદશા સમ્પન્ન પ્રાણી એ ગર્વ કરે છે કે–મેં આ ઘરમાં એક હાથીની જગ્યા અનેક હાથિઓને સંગ્રહ કર્યો છે, તથા પહેલાં આ ઘરમાં શોભા માટે કઈ સુંદર વસ્તુ ન હતી પણ મેં જ હમણાં આ તમામ નેત્ર તથા મનને ભાવવાળી વસ્તુઓ ભેગી કરી છે.
મોદકાદિક ભક્ષ્ય પદાર્થ ભેજન છે. આચ્છાદન નામ વસ્ત્રનું છે. એકેન્દ્રિયથી નિષ્પન્ન સૂતરાઉ આદિક, વિકેન્દ્રિયોથી પેદા થયેલાં રેશમી વિગેરે, તથા પંચેન્દ્રિયેથી બનાવેલાં મારાં રત્નકંબલાદિક પદાર્થોને નાશ ન થઈ જાય, આવા પ્રકારના વિચારથી તે મોહી જીવ સદા સંતપ્ત રહે છે. પ્રતિકૂળ ભજનના મળવાથી પહેલાં સુંદર ખાધેલા ભેજનની યાદ કરીને વ્યાકુળ ચિત્ત થાય છે. અને વિચારે છે કેમેં પહેલાં આવું ભેજન કઈ વખત ખાધું નથી. સુંદર મંદિકાદિક ભક્ષ્ય પદાર્થો જ
શ્રી આચારાંગ સૂત્ર : ૨