________________
ભાઇની કંપડની દુકાનમાં જેઈટ થયા અને ૧૯૫૨ ની સાલમાં એટલે સાત વર્ષને હિસાબ કરતાં પિતાને ભાગે રૂપીઆ ૧૦૦૦૦ દશ હજાર આવ્યા.
પિતાને કંઈ સંતાન નહિ થવાથી ૧૯૪૫ માં શા. પાનાચંદ જેલ્લીની પુત્રી સુશીલ બેન રળીયાતની સાથે તેમણે લગ્ન કર્યા. ૧૫૧ માં તે ધર્મપત્નીને સીમંત આવવાથી જ્ઞાતિને ઘટતે સારે ખર્ચ કર્યો પણ પ્રસૂતિ સમયે તેમનાં ધર્મપતી ગુજરી ગયાં કે જેને અફસ
આખા કુટુંબમાં છવાઈ રહે. ૧૯૪૯ માં પોતાના બંધુવને ધધે લગાડવાસારૂ ઘેલાભાઈ એન્ડ ઝવે.
રચંદ કંપની કાઢી ને તેમાં સારી દેખરેખ રહે તેવા હેતુથી પિતાને ખાનગી ભાગ રાગે કે જેની આવક વાર્ષિક રૂપીઆ ૧૦૦૦ પિતાને થવા લાગી. ૧૯૫૨ માં કંપનીને ભાગીદાર ગુજરી જતાં સદરહુ
ભાગીદારને ભાગ બંધ થયા. , ૧૯૫૩ માં જેઠાલાલ કશળચંદના નામની કપડની દુકાન કરી, તેમાં વાર્ષિક
રૂપીઆ ૨૦૦૦ મળવા લાગ્યા ને તેમાં ૧૯૬૫ સુધી પોતાને ભાગ
ચાલુ રાખે. ૧૯૫૩ ની સાલમાં સદરહુ શેઠે ધી લાડ રેમીલની દુકાનમાં વાર્ષિક રૂપીઆ
૧૫૦૦ થી સેલમેન તરીકે ત્રણ વર્ષ સુધી કામ કર્યું. ૧૫૬ ની સાલમાં ૩૦૦૦ રૂપીઆ ખચી તે શેઠે નવાં ઘર બનાવ્યાં. ૧લ્પ૭ ની સાલમાં શેઠે. ઠકર ભાઠા કાનજીની કંપનીમાં ૧૫૯ સુધી ત્રણ વર્ષ
રહી રૂપીઆ ૫૦૦૦ મેળવ્યા. ૧૯૬ થી જેઠાલાલભાઈની દુકાનમાં જે પિતાને ભાગ હતું તે ભાઇને સારો
લાભ મળે તે માટે પિતાને ભાગ બંધ કર્યો અને તેની લગામ ભાઈ જેઠાલાલ અને પિતાના ભાણેજ વલ્લભદાસ નયુને સોંપી તે ઉપરથી જેઠાલાલભાઈએ સદરહુ શેઠજી કસ્તુરભાઈને વાર્ષિક રૂપીઆ ૧૨૦૦ બારસે આપવા કબુલાત આપી છે.
૧૯૬૦ પછી શેઠજી કસ્તુરભાઈ પ્રભુભજન કરવા અને શાંતિ લેવા જામનગરમાં રહેવા લાગ્યા છે.