________________
સુલલિતાને જે રીતે પેાતાના દુરિતાના પશ્ચાતાપ દ્વારા ગુણુ ઉપર પક્ષપાત જાગ્યા, અને સંપૂર્ણ ક`મળના નાશ કરનાર એવું સદાગમ ઉપરનું બહુમાન તે સુલલિતાને સાધનું કારણ બન્યું એ રીતે તમારે પણ પાપના પશ્ચાતાપ કરવા અને સદાગમ ઉપર બહુમાન ધરવું. આ દ્વારા તમને પણ વિશિષ્ટ તત્ત્વનું જ્ઞાન થાય.
કેવી છે આ ભવ્ય અને મધુર રચના ? શબ્દ સુમનસે। દેવા ગૂંથ્યા છે ? અનુપમેય કહીએ તે। ય અતિશયાતિ નથી.
ત્યાગપ્રવર પન્યાસજી મહારાજ શ્રી મંગળવિજયજી ગણિવરશ્રીના વરદ આશીર્વાદ અને અન્ય સહકારથી માત્ર ભાવાનુવાદનુ કાય મેં કર્યું છે. “ ચાલનારને ઠેકર લાગવાની સંભાવના રહે છે. ” એ ઉક્તિ પ્રમાણે આ કાય કરવામાં મારી અનેક ક્ષતિ થવાની સંભાવનાઓ છે પણુ સુત્તુપુરૂષાને નમ્રભાવે વિજ્ઞપ્તિ છે કે આપ ઉદાર આશયથી ક્ષતિઓની મને જાણ કરશે! કે જથી પુનર્મુદ્રણના પ્રસંગે ક્ષતિપૂરિમાનની પ્રક્રિયા થઇ શકે. આ ગ્રંથરત્નમા જે કાંઇ સુંદર તત્વા છે તે બધુ પૂજ્યપ્રવર શ્રી સિહર્ષિ ગણીન્દ્રને આભારી છે અને જે કાંઈ ક્ષતિ છે તે બધી મારી છે, એની ખાસ નોંધ લેશેા.
લગભગ છ હજાર શ્લોક પ્રમાણુ શ્રી ઉપમિતિ ભવપ્રપંચા થાસારાહાર ગ્રંથના ભાવાનુવાદમાં અનંત ઉપકારી શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરૂદ્ધ લખાયું હાય તા એની ત્રિવિધ ત્રિવિધ ક્ષમા ઇચ્છુ છું”
વિ. સં. ૨૦૨૪ ચૈ. શુ. ત્રયાદથી
અમ! લા ૭
લી. મુનિ ક્ષમાસાગર