________________
૧૯
૫ ઉત્તરપ્રદેશના એક કૃષિકારણી પત્નીએ બે તાલા સેાના ખાતર છ માસના ઝૂલે ઝૂલતા ભાણીયાની ખરાથી ક્રૂર હત્યા કરી. નાના નાના કકડા કરી લેાટમાં ભેળવી ઉંઢને ખવરાવી દીધા.
સાગર, લાભ, હિંસા, માયા, પરિગ્રહ, જ્ઞાનસંવરણુ મિથ્યાત્ત્વ, વિગેરે બધાનું મિલન આમાં જણાય છે.
આવી આવી અનેક ઘટનાએને, ખીજા શબ્દોમાં કહીએ તા દરેક ઘટનાઓને આ મહાકથામાં આવતા પાત્રા દ્વારા સરખાવી શકીએ છીએ. આ છે આ મહાકથાની વિશિષ્ટતા. આ મહાથાની સ્વતંત્ર પ્રતિભાને કાષ્ટ આંખી શકે એમ છે? આ કથાકારની મુદ્ધિપ્રતિભાને કાષ્ઠ આંતરી શકે એમ છે? એ મૂળ કથાકારને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. એના ગુણ્ણાના જેટલા ગાણા ગાઇએ એટલા ઓછા છે.
આ મહાકથાના મૂળ રસાસ્વાદના આસ્વાદની આકાંક્ષા હાય તા એ મહાનુભાવે સંસ્કૃત મૂળ મહાકથા વાંચવી જોઇએ. સંસ્કૃતના અભ્યાસીઓને એ વાંચવા માટે અમે ખાસ આગ્રહ કરીએ છીએ. ઉપમિતિ મહાકથા હોવા છતાં એની ભાષા કેવી રમુજી છે, શબ્દસમાની ગુંથણી કેવી મનેહર છે, એ બધી વાર્તાને ખ્યાલ મૂળ સંસ્કૃત મહાકથા વાંચતા જ આવશે. આ સ્થળે એ મહાસ્થાના રસાસ્વાદને બતાવતા નમુના રજી કરીએ છીએ.
भो भव्याः ! इदं संसारिजीवचरितमनुभवागमसिद्धमवबुध्यध्वम्; अवबोधानुरूपं चाचरत, विरहयत कषायान्, स्थगयताश्रवद्वाराणि, निराकुरुतेन्द्रियगणं, दलयत सकलं मनोमलनालं, पोषयत सद्भूतगुणगणं, मुञ्जत भवप्रपञ्चं, यात तूर्णं यिवालयं, येन यूयमपि सुमतयो भव्यपुरुषा भवथ ।
હે ભવ્ય પુરુષ ! આગમસિદ્ધ અને સ્વાનુસિદ્ધ આ સૌંસારી