________________
જીવનું ચરિત્ર તમે બરાબર સમજે. જેવું સમજે એવું અમલમાં મૂકે. કષાયને દૂર કરે. કમ આવવાના સ્થાને બંધ કરી દે. ઈન્દ્રિયગણને કાબુમાં લાવ. મનની મલીન જાળીને દળી નાખે. સાત્ત્વિક ગુણોનું પોષણ કરે. ભવપ્રપંચને મુકી દો. જલદી મેક્ષમાં જતા રહે. જેથી તમે પણ ભવ્યપુરુષ સુમતિ થાઓ. __ अथ नास्ति भवतां तादृशी लघुकर्मता ततो यथा सुललिता भूयो भूयः प्रचोदिता सप्रणयं मुहुर्मुहुनिर्भसिता बहुविधमुपालब्धा पुनः पुनः स्मारिता सती गुरुकर्मिकाऽपि प्रतिबुद्धा तथा बुध्यध्वं, केवलं तथा प्रतिबोध्यमाना अगृहीतसंकेता भविष्यथ यूयं गततालुशोषका गुरूणां तथापि गुरुभिः प्रतिबोधनीया एव युष्माभिरपि પરિવોદ્રવ્યમેવ !
જે તમારામાં પુંડરીક (ભવ્યપુરૂષ સુમતિ) જેટલી લઘુકમતા ન હોય જે રીતે સુલલિતાને વારંવાર પ્રેરણું કરવામાં આવી, વારંવાર પ્રેમપૂર્વક ઠપકે આપવામાં આવ્યું, વારંવાર ઉપાલંભ આપવામાં આવ્યા. ઘણી રીતે પૂર્વભવની સ્મૃતિઓ કરાવવામાં આવી, ભારે કર્મી હોવા છતાં આખરે એ પ્રતિબોધ પામી. તમે પણ એ રીતે હવે જાગે. પ્રતિબંધ પામો.
જો કે આ રીતે તમે પ્રતિબોધ પામશો તે તમે અહીતસંકેતાની ગણનામાં ગણશે. તમે ગુરુમહારાજના ગળાને શ્રમ આપનારા ગણાશે. છતાં પણ ગુરુમહારાજાઓ તમને પ્રતિબંધ તે આપશે જ અને તમારે પણ પ્રતિબોધ પામવો જ જોઈશે. __ यथा स्वदुश्चरितपश्चात्तापेन सद्भूतगुणपक्षपातसारो निखिलकर्ममलविलयकारी सदागमबहुमानस्तस्या सुललितायाः सद्बोधकारणं संपन्नः तथा भवद्भिरपि तथैव स विधेयो येन संपद्यते भवतापि विशिष्टतत्वावबोधः ।