________________
રિચિત, વડા આઇકમેને નતા ખાધાં કાંધ અને હિંસાદેવીએ પિતાનું વર્ચસ્વ કે પિતાને પ્રભાવ બરાબર નથી પાથર્યો, એવું લાગે છે ? - ૨ અમેરીકાના “ઇલિનોઇસ” શહેરની “સ્વાન્કા ટાવર્ડ રક લેજ” માં ઉચ્ચ ખાનદાન અને નબીરા કુટુંબની “મિસીસ મિબ્રેડ, મિસીસ લીલીયન અને ફ્રાન્સીસ મફી” નામની રૂપવતી અને યૌવનવતી નારીઓ આરામ માટે આવેલા. ભેજનથી નિવૃત થઈ કરવા માટે બગીચામાં ગયા. જે લોજમાં ઉતરેલાં ત્યાંને રાઈએ “ચેસ્ટર વેજર ” એ નારીઓની પાછળ પાછળ ગયો. રૂ૫ અને યૌવનથી આકર્ષાઈ વેજરે એ નારીઓ ઉપર બલાત્કારને પ્રયત્ન કર્યો. અનુકૂળ ન થવાના કારણે ત્રણે નારીઓની નિઈ રીતે હત્યા કરી નાખી. “વેરન” નામના વકીલે એને પકડ્યો. ન્યાયાલયમાં જન્મ કેદની સજા થઈ
આ ઘટના ઈ. સ. ૧૯૬૦ ના માર્ચ મહિનાની પંદરમી તારીખની બનેલી છે.
ઉપમિતિમાં સ્પશનને આધીન બનેલા બાલની સાથે સરખાવી શકાય એવી આ ઘટના છે. મદનકંદલીને જોઈ બાલને જે ભાવો થયા એ આમાં જોઈ શકાય છે. સ્પર્શનની આધીનતા, મકરાવજના બાણોનો માર, રૂપની ઘેલછા વિગેરે અનેક અંતરંગ પાત્રને મેળે જામેલો જોઈ શકાય છે. - ૩ વિક્રમચરિત્રમાં રત્નમંજરીની વાત આવે છે. એ નારી બ્રહ્મચર્યના પાલન માટે સ્વેચ્છાએ વૃદ્ધ અને પિતાતુલ વ્યક્તિ સાથે કામ કરે છે. વ્યવહારમાં પતિ-પની ગણાય પણ આચારમાં પિતાપુત્રી જેવું વર્તન હતું. એકવેળા કઈ જુદો ચોર ઘરમાં ચોરી કરવા આવ્યો. રૂપદર્શન થતાં રનમંજરી પાગલ બની ગઇ. સંગની